DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Dhedhal
CITY auda
FINAL PLOT# 2
SURVEY# 61/1
NOTICE CONTENT
Public Notice District - Ahmedabad, Sub District and Taluka - Bavla, in the village of Dhedhal, new survey/block number 61/1 of 5758 sq. meters, located in non-agricultural land for multi-purpose use, plot number 2 of 2682.32 sq. meters, open land, Ashok Kumar Kengarbhai Bharwad, residence - Ahmedabad, has applied for a title opinion from us stating that he is the joint owner and in possession of the property and is completely free of all encumbrances. Since the application has been filed, we hereby notify all concerned that if there are any encumbrances, liens, rights, shares, encumbrances by any financial institution, bank, corporation, company, firm, institution or any person, mortgages, liens, charges, possession, enjoyment, banakhat, maintenance, right of residence etc. then the person concerned shall submit a written application with documentary evidence within 7 days of the publication of this notice. If this is not done, we will assume that there are no encumbrances, rights, shares, liens etc. on the said land or any part thereof. After the expiry of the deadline, we will issue a title certificate. Therefore, no further claims, complaints or objections will be entertained. All concerned are requested to take note of this. Place: Ahmedabad Date: 12-06-2024 Sejwani & Co. (Solicitor, Advocates & Notary) Deepak B. Sejwani, Advocate & Notary, Dhiraj D. Sejwani, Solicitor & Advocate Raju D. Sejwani, Advocate 303, National Plaza, opp. Lal Bungalow, C.G.Road, Ahmedabad. Tel-26443200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ અને તાલુકા બાવળાના મોજે ઢેઢાલની સીમમાં આવેલ નવો સર્વે/બ્લોક નંબર- ૬૧/પૈકી ૧ પૈકીસ.ચો.મીટર-૫૭૫૮ નીબહુહેતુક ઉપયોગ વાળી બીનખેતીની જમીનમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર - ૨ ની સ.ચો.મીટર - ૨૬૮૨.૩૨ ખુલ્લી જમીન અશોકકુમાર ખેંગારભાઈ ભરવાડ, બથે ઠેકાણું - અમદાવાદનાએ પોતાની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે મુક્ત હોવાનું જણાવી અમારી પાસેથી સદર મીલકત અંગે ટાઈટલ્સ અભિપ્રાયની માંગણી કરેલ છે. સબબ કે સદર જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો બોજો, લાગ-ભાગ, હક્ક, હિસ્સો તથા કોઈપણ નાણાંકીય સંસ્થા, બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા કે કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો ગીરો, લીયન, ચાર્જ, કબજો ભોગવટો/ બાનાખત/ ભરણપોષણ -રહેણાંકનો હક્ક આવેલ હોયતો આ નોટીસપ્રસિધ્ધ થયેથી દિન- ૭(સાત)માં દસ્તાવેજી પુરાવા સહીત લેખીતમાં નીચે દર્શાવિલસરનામે અચુક જાણ કરવી, જો તેમ કરવામાં નહી આવે તો સદર જમીન કે તેના કોઈપણ ભાગ પરત્વે અત્ય કોઈનો કોઈપણ લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો આવેલ નથી અને આવેલ હોય તો તે તમામ જતાયાને વેવ કરેલ છે તેમસમજી અમો મુદત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની દાદ-ફરીયાદ-તકરાર ચાલશેનહી તે બાબતની જાહેર જનતાને તથાલાગતા વળગતા તમામે નોંધ લેવી. સ્થળ : અમદાવાદ. તારીખ : ૧૨-૬-૨૦૨૪ Sejwani & Co. (Solicitor, Advocates & Notary) Deepak B. Sejwani, Advocate & Notary, Dhiraj D. Sejwani, Solicitor & Advocate Raju D. Sejwani, Advocate 303, National Plaza, opp. Lal Bunglow, C.G.Road, Ahmedabad. Tel-26443200.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap