Public Notice
In the limits of Dhingra in Bavla Taluka of Ahmedabad District, for account number 381, block/survey number 371 (old block/survey number 377), having an area of 23.10 paisa, Virendra Singh Narendra Singh claims exclusive ownership and occupation without any encumbrances. A request for a Title Clearance Certificate has been made to us. With the publishing of this notice, any kind of stake, right, interest, share etc., is required to be communicated through the provided address below within ten (10) days. Otherwise, it will be deemed waived in favor of Virendra Singh Narendra Singh, and a Title Clearance Certificate will be issued and followed by the closure of our absolute transactions; any future disputes will not be entertained as noted.
Atul B. Patel, Advocate
Office no. 703, Aryan Emerald, Near Godrej Garden City, Tragad, Ahmedabad-382470
Contact Number: 9874288470
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના
મોજે ધીંગડા ની સીમના ખાતા નં.
૩૮૧ નાબ્લોકસર્વે નં. ૩૭૧ (જુના
બ્લોક/સર્વે નં. ૩૭૭) ની
હે.આરે.ચો.મી. ૭-૧૦-૯૯ તે
આકાર રૂ - ૨૩.૧૦ પૈસાવાળી
જુનીશરતની ખેતીની જમીન
વિરેન્દ્રસિંહ નરેન્દ્રચિહની સ્વતંત્ર
માલિકી, કબજા- ભોગવટાની, ખુદની
ખેડમાં, સંપુર્ણ બોજા રહિત આવેલ
હોવાનું જણાવી અમારી પાસે ટાયટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૧૦
(દશ) માં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો વિગેરે
પોષતા હોય તો તે અંગેના પુરાવા
સહીત લેખિતમાં નીચે જણાવેલ
સરનામે રજી.પો.એડી. દ્વારા મોકલી
આપવા અન્યથા ચુક થયેથી સદરહુ
જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો વિગેરે
પોષતા નથી, અને હોય તો તે
વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ની તરફેણમાં
જતો યાની વેવ કરેલ છે, તેમ સમજી
ટાયટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ
કરવામાં આવશે. અને ત્યારબાદ
અમારા અસીલ વેચાણ અંગેના
વ્યવહારો પુર્ણ કરશે ત્યારબાદ કોઈની
કોઈપણ જાતની તકરાર ઘ્યાને
al આવશે નહિ જેની સ્પષ્ટ નોંધ
લવા.
અતુલ બી. પટેલ એડવોકેટ
0/૭૦૩, આર્યન એમરલ્ડ, ગોદરેજ
ગાર્ડન સીટીની બાજુમાં, ત્રાગડ,
અમદાવાદ-૩૮૨૪૭૦
મોનં.૯૮ર૪૨૮૮૪૭૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap