NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the following Survey No. 33 (Old Survey No. 46) Area. 3-41-93 Acres, Shape - 13.44, Old conditions - Non-irrigated agricultural land, located in the account No. 124 of Village Dhirjagadh, Taluka Limbdi, District Surendranagar, is owned by Zarina Ben Dawood Bhai Makwana. The owner wishes to sell this land and has requested for a title clearance certificate from us. The owner has declared that this land is under his/her sole ownership and possession, and is free from all kinds of encumbrances.
If anyone has any interest, right, claim, mortgage, gift, possession, easement, etc. over the said land, then they should inform us in writing with proof within 7 days of the publication of this notice, along with their registered address. Failure to do so will be considered as waiving of any kind of right, interest, claim, burden, or mortgage on the said land. This property will be issued a title clearance certificate after such consideration, and no further dispute will be entertained.
This information is for the public to take notice of.
Date: 12-06-2024
Place: Paddi
A.R. Associates
Sajid Khan S. Malek (Advocate)
Office: 45-Satyam Complex, Rudraksh Society, Opposite, Paddi, Taluka Dasada, District Surendranagar
Mob: 97125 43777
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જાણ કરવામાં
આવે છે કે ડીસ્ટ્રીકટ-સુરેનદ્રનગર સબ
ડીસ્ટ્રીકટ-લીંબરી મોજે ગામ-
ધીરજગઢના ખાતા નંબર-૧૨૪ માં
ઝરીનાબેન દાઉદભાઈ મકવાણાની
નીચે જણાવેલ સર્વે નંબર-૩૩ (જુનો
સર્વે નંબર-૪૬) હે.આરે.ચોમી. ૩-
૪૧-૯૩ આકાર રૂ.૧૩.૪૪ જુની
શરત બિનપિયત ખેતીની જમીન
માલીકશ્રીએ અમારી પાસે સદરહું
જમીન પોતાની સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટાની છે તથા તમામ પ્રકારનાં
બોજા મુક્ત હોવાનું જણાવી વેચાણ
આપવા માંગે છે. જેથી અમારી પાસેથી
સદરહુ સીમ જમીનનાં ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદરહુ દર્શાવેલ જમીન ઉપર જો
અત્ય કોઈનો લાગભાગ, હકક હિસ્સો,
દાવો,ગીરો, બક્ષીસ, પટ્ટો, ઈજમેન્ટ
હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-
૭માં અમો ને તે બદલના પુરાવા સહીત
રજી.પો.એડી.થી લેખિત જાણ કરવી,
જો તેમ કરવામાં કસુર થયેથી સદરહુ
જમીનમા કોઈનો કોઈપણ પ્રકારનો હક
હિસ્સો કે દાવો, બોજો કે ગીરો નથી
અગરતો તે સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ
છે. તેમ સમજી સદરહુ મિલકતનું
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે, અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહિ. તેની જાહેર જનતા એ
નોંધ લેવી.
તા. : ૧૨-૦૬-૨૦૨૪
સ્થળ : પાટડી
એ.આર.એસોસિયેટ્સ
સાજીદખાન એસ. મલેક (એડવોકેટ)
ઓફીસ : ૪૫-સત્યમ કોમ્લેક્ષ, રૂદ્રાક્ષ,
સોસાયટી સામે, પાટડી, તા.દસાડા,
જી.સુરેનદ્રનગર
મો.૯૭૧૨૫ ૪૩૭૭૭