NOTICE CONTENT
This is to inform the general public that the private plot No. 18, situated on the non-agricultural land of Survey No. 179 (Old Survey/Block No. 451), village Dholera, Narisurvey, Registration District Dholera, District Ahmedabad, (Gram Panchayat Assessment V.P No. 2199), which belongs to Hasmukh Bhai Kanjibhai Rathod, is being sold by our client. The property is free from all encumbrances. If anyone has any kind of claim, right, H.D.F.C bank mortgage right, Banakhat, Bana Chitthi, Vachan Chitthi, Lean, Maintenance, Easement, Solvency, Bank Loan, or any other type of claim on the property, please contact us in writing with proof within 7 days from the date of this notice. Failure to do so will be considered as a waiver of any claim or interest in the property. The property will be issued a title after 7 days, take note.
Date: 21/03/2025
Milap D. Shah - Advocate
609, Rudram Icon, Silver Oak College Opposite, S.G. Highway, Gota, Ahmedabad - 382481, Mob: 88660 14791
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાતું
કે જત ડિસ્ટ્રીકટ અમદાવાદના
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ધોલેરા, મોજે|
ગામ-ધોલેરા નારિસર્વે બાદના નવા,
સર્વે ન.૧૭૯, (જુના સર્વે/બ્લોક નં.
૪૫૧), વાળી બિનખેતીની જમીન
ઉપર આવેલ ખાનગી પ્લોટ નં. ૧૮,
(ગ્રામ પંચાયત આકારણી વી.પી
નંબર ૨૧૯૯) જેનું ક્ષેત્રકળ ૪૧૮
ચો.મી યાને કે ૫૦૦ ચો.વાર વાળી
મિલ્કતના માલિક અને કબજેદાર એવા
હસમુખભાઈ કાનજીભાઈ રાઠોડની
સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટાની
આવેલી મિલ્ક્ત સર્વે પ્રકારના
બોજાઓથી મુકત્ત હોવાનું જણાવીને
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે. સદરહું મિલ્કતમાં
કોઈનો કોઈપણ પ્રકારનો વેચાણ
હક્ક, એચ.ડી.એફ.સી બેંક સિવાય
મોર્ગેજ હક્ક, બાનાખત, બાનાચીઠી,
વચનચીટઠ્ટી, લીયન, ભરણ પોષણ,
ઈઝમેન્ટ, સોલવંશી, બેંક લોન, કે]
બીજા કોઈપણ રીતે કોઈપણ વ્યકતિનો|
હક્ક દાવો કે અલાખો પોષાતો હોય
તો તેની લેખીત જાણ પુરાવા સાથે.
(પુરાવા સિવાય વાંધા ધ્યાને લેવામાં
આવશે નહીં), આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન (૭) સાતમાં નીચેના
સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં
કસુર કરશો તો સદરહું મિલ્કત ઉપર
કોઈનો કોઈપણ જાતનો હક્ક, દાવો,
હિત, સબંધ નથી અને હોય તો તે]
તમામ જતો કરેલ છે, તેવું સમજી ને|
સદરહું મિલ્કતનું ટાઈટલ ઈશ્યુ
કરવામાં આવશે, જેની નોંધ લેશો.
તારીખ:-૨૧/૦૩/૨૦૨૫
મિલાપ ડી. શાહ - એડવોકેટ
૬૦૯, રૂદ્રમ આઈકોન,સિલ્વર ઓક
કોલેજ સામે, એસ.જી.હાઈવે,
ગોતા, અ'વાદ-૩૮૨૪૮૧,
મોઃ-૮૮૬૬૦ ૧૪૭૯૧