DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Dholka
CITY auda
SURVEY# 1910/112
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public that District Ahmedabad, Sub District Dholka, Taluk, Village Moje Dholka, Land Record Number 1180, Block/Survey Number 1910/ 112, Area - 2-42-82 (24282.00 sq.mts) Non-agricultural land, value Rs 1974.90, belongs to: 1) Nimeshkumar Ranchhodbhai 2) Amitkumar Ranchhodbhai. The land is in the sole ownership of the above mentioned parties, their possession and enjoyment is free and clear of all encumbrances. The rights and title of the above mentioned non-agricultural land are clear and marketable. This land is proposed to be sold to our client. Our client has made a request to confirm the above mentioned non-agricultural land owner's title as clear and marketable. Therefore, if any person has any claim, right, interest, lien, charge, or any other claim, objection, dispute, etc. regarding the above mentioned non-agricultural land, then they should inform us in writing along with certified copies of evidence within seven days of this public notice. This notice must be sent to the address below. If they fail to do so, then it will be assumed that they have no claim whatsoever regarding the above mentioned non-agricultural land. If any claims are present, then they are waived in favor of the landowner. A certificate of clear title will be issued to our client after consideration of the above mentioned non-agricultural land, and further action will be taken by our client to sell the land. Thereafter, no objections will be entertained. Public should take note of this. Devang Mukeshbhai Khatri Advocate Khatriwad, Dholka, Ahmedabad 9925411944
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ ધોળકા તાલુકાના ગામ મોજે ધોળકાની સીમના ખાતા નંબર. ૧૧૮૦, બ્લોક/ સરવે નંબર. ૧૯૧૦/ ૧૧૨, હે.આરે.ચો.મી. ૨-૪૨-૮૨ (ચો.મી. ૨૪૨૮૨-૦૦) આકાર વિ. ધારો રૂ. ૧૯૭૪-૯૦ પૈસા વાળી બિનખેતીની જમીન ૧). નિમેષકુમાર રણછોડભાઈ ૨). અમીતકુમાર રણછોડભાઈની કુલ સ્વતંત્રમાલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા મુક્ત નાકરજી તથા સદરહુ બિનખેતીની જમીનના રાઈટસ ટાઈટલ ચોખ્ખા અને વેચાણને પાત્ર હોવાનું જણાવી સદરહુ બિનખેતીની જમીન અમારા અસીલને વેચાણ આપવા નક્કી કરેલ છે તથા અમારા અસીલે સદરહુ બિનખેતીની જમીન અંગેના ઉપરોક્ત બિનખેતીની જમીન માલીકના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના અભિપ્રાય અંગે માંગણી કરેલ છે. સબબ ઉપરોક્ત બિનખેતીની જમીન પરત્વે હરકોઈ સખ્સનો હરકોઈ પ્રકારનો દરદાવો, લાગ, ભાગ, હકક, હિસ્સો કે હિતસંબધ, વાંધો, તકરાર, લીયન ચાર્જ, ગણોતહકક, ભરણપોષણ યા અત્ય કોઈ પ્રકારના હકકો આવેલ હોય તો તેઓએ આ જાહેર નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે બદલના પ્રમાણિત પુરાવાની નકલો સહીત રજી. એ. ડી. થી નીચેના સરનામે લેખીતમાં જાણ કરવી જો તેમ કરવામાં કસુર અગર વિલંબ થશે તો ઉપરોકત બિનખેતીની જમીન પરત્વે હરકોઈ શખ્સનો કોઈપણ પ્રકારના ઉપર મુજબના હકકો યા અત્ય કોઈ પ્રકારના હકકો આવેલા નથી કે પોષાતા નથી અગર આવેલ છે કે પોષાય છે. તો તેવા હકકો જમીન માલીકોની તરફેણમાં જતો યાને (વેવ) કરેલ છે તેમ સમજી ઉપરોકત બિનખેતીની જમીનનું ટાઈટલ કલીયરના અભિપ્રાય અંગેનુ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા અમારા અસીલ દ્રારા સદરહુ બિનખેતીની જમીનની વેચાણ અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે અનેત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તેની જાહેર જનતાએ સ્પષ્ટ નોધ લેવી. દેવાંગ મુકેશભાઈ ખત્રી એડવોકેટ. ખત્રીવાડ, મુ.ધોળકા, જી.અમદાવાદ. મો. ૯૯૨૫૪૧૧૯૪૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap