DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dingucha
CITY ahmedabad
FINAL PLOT# 594
SURVEY# 1065
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land located at Moje Dingucha, Taluka Kalol, District Gandhinagar, resurvey block number 1065 (old survey number 594), with an area of 0/09/98, is an old irrigated agricultural land, which is owned and possessed by Patel Bhikha Bhai Dharmadaas. Our client has the right to sell this land. Our client has requested us to issue a title clear certificate for this land. Therefore, if any person has any claim, right, interest, partnership, agreement, or possession over the above land, they are requested to submit written proof within 7 days of the publication of this notice at the address below. Failure to do so will result in the issuance of a title clear certificate by us. After that, no objections will be considered. Please take note of this. Date: 29/03/2025 Through us: Office: Prime Legal Consultant M.M. Meman, Advocate, Kadi 5, 6, Paramanand Greens Next to Prasang Party Plot Nagar Road, Kadi - 9824551270, 9898030163
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે મોજે ડીંગુચા, તા.કલોલ, જી.ગાંધીનગર ના રી- સર્વેબ્લોકનં -૧૦૬૫ (જુના સ.નં - ૫૯૪) નીહે.આરે. -૦/૦૯/૯૮ના માપની જૂની શરતની પીયત થતી ખેતીની જમીન પટેલ ભીખાભાઈ ધરમાદાસની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલ છે સદરહું જમીન અમારા અસીલે વેચાણ આપવાનુ ખકકી કરેલ હોઈ સદરહુ જમીન અંગે અમારા અસીલે અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોકત જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો લાગભાગ હકક કે હિસ્સો, બાનાચિફઠી, કરાર કે કબજો કેબોજો હોય તેવી વકિતિઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭માં તમામ પુરાવાઓ સહિત લેખીતમાં નીચેના સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે તો સમય વિત્યા બાદ ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયર સર્ટીફીકેટ અમારા દ્વારા ઈસ્યુ કરવામા આવશે. ત્યારબાદ આ અંગેની કોઈનો કોઈપણ જાતનો વાંધો યાત્તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં. જેની સર્વેએ ખાસ નૉંધ લેવી. તા.૨૯/૦૩/૨૦૨૫ અમારી મારફ્તે ઓફિસ :-પ્રાઈમ લીગલ કન્સલ્ટન્ટ એમ.એમ,મેમણ, એડવોકેટ, કડી ૫,૬, પરમાનંદ ગ્રીન્સ, પ્રસંગ પાર્ટી પ્લોટની બાજુમા, નગર રોડ, કઠી, .-૯૮૨૪૫૫૧૨૭૦, ૯૮૯૮૦૩૦૧૬૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap