DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dingucha
CITY auda
SURVEY# 193 (Old Block No. 90)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Gandhinagar's Sub District and Taluka Kalol, in the village of Moje Dingucha, according to the re-survey, Block No. 193 (Old Block No. 90), out of total 8670 square meters of land, 4335 square meters of agricultural land is jointly owned by (1) Laxmibai Kantilal Patel, (2) Shilyabai, daughter of Kantilal Patel, wife of Prakashbhai Patel, and (3) Binita, daughter of Kantilal Patel, wife of Mukeshiumar Patel. They have applied for a title clearance certificate from us for this land. If anyone has any claim, interest, share, right, or encumbrance on this land, then they are required to inform us in writing within 7 days from the date of publication of this notice with supporting documents. Failure to do so will be deemed as no claim, interest, share, right or encumbrance on this land by any other person, and we will issue a title clearance certificate. After that, no objection will be entertained. File No. 9020 Date: 02/06/2024 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, Memnagar Fire Station Opposite, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ ડિસ્ટ્રીક્ટ અને તાલુકા કલોલના ગામ મોજે ડીંગુચાની સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર-૧૯૩ (જુના બ્લોક નંબર-૯૦) ની કુલ ૮૬૭૦ ચોરસમીટર જમીન પૈકી ૪૩૩૫ ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન (૧) લક્ષ્મીબેન કાન્તીલાલ પટેલ (૨) શિલ્યાબેન તે કાન્તીલાલ પટેલની દિકરી તે પ્રકાશભાઇ પટેલની પત્નિ તથા (૩) બિનીતાબેન તે કાન્તીલાલ પટેલની દિકરી તે મુકેશકુમાર પટેલની પત્નિએ તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ ર લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો બોજે નથી અને હોયતોતે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૯૦૨૦ તારીખ-૦૨/૦૬/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap