DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Dingucha
CITY ahmedabad
FINAL PLOT# 1-34-01
SURVEY# 942 (Old Block No. 814)
NOTICE CONTENT
District Gandhinagar Subdistrict Kalol Taluka of Moje Dingucha, Block Survey Tambar-942 (Old Block No. 814) H.A.R. Cho. Mi. 1-34-01 Shape Ru. 6.45 Paisa, old condition agricultural land of Thakor Udaji Hemataji and 6 others, sold by Patel Alpesh Chimanlal on 21-03-2025 through registered document No. 4688/2025. Patel Alpesh Chimanlal is the independent occupant and beneficiary of the said property, and he has requested us for a title clearance certificate after stating that the said land is free of all burdens. If any person has any rights, claims, burdens, possession rights, or other rights on this land, written objections should be submitted with documentary evidence to the address below within 7 days of publication of this notice. Failure to do so will be considered as no right, claim, or burden, and if there is, it will be deemed waived. The title clearance certificate will be issued accordingly, and no dispute or objection will be entertained later. This should be noted by the general public. Place: Kalol Date: 27-03-2025 Through us... Advocate Kaushik B. Patel (Olavala) Mobile No. 9824929251 Oris: G-41 Silver Plaza, Navjivan Mill Compound, Kalol, G Gandhinagar
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબડીસ્ટ્રીકટ કલોલ તાલુકાના મોજે ડીંગુચાની સીમના બ્લોકસર્વે તંબર- ૯૪ર(જુનો બ્લોકનં. ૮૧૪) હે.આરે.ચો.મી. ૧- ૩૪-૦૧ આકાર રૂ, ૬.૪૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન ઠાકોર ઉદાજી હેમતાજી વિગેર ૬ નાઓ પાસૈથી પટેલ અલ્પેશ ચીમનલાલ નાએ તા. ૨૧-૦૩ ૨૦૨૫ ના રોજ રજી.દસ્તાવેજ નં. ૪૬૮૮/૨૦૨૫ થી વૈચાણ રાખતા, સદરણું મિલકતના પટેલ અલ્પેશ ચીમનલાલ સ્વતંત્ર કબજેદાર અને ભોગવટેદાર બનેલ હોઈ તેઓએ સદરહું જમીન તમામ બોજઓથી મુક્ત આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર જો કોઈનો, કોઈપણ પ્રકારનો હકક,દાવો, બોજો, કબજા હકક કે અન્ય્‌ હકક હોયત્તો આ નોટીસ પ્રસિધ્ધ થયેલ દિન-૭માં લેખીત વાંધા પ્રમાણીત પુરાવા સહતી! નીચેના સરનામે જાણ કરવી. જો આમ કરવામાં કસુર થશે તો કોઈનો હકક, દાવો, બોજો નથી અને જો હોય તો તે જતો (વેઈવ) કરેલ છે. તેમ સમજી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામં આવશે, અને પાછળથી કોઈ તકરાર કે વાંધો ચાલશે નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળઃ- કલોલ ત્તા. ૨૭-૦૩-૨૦૨૫ અમારી મારફતે... અડવોકેટ કૌશિક બી. પટેલ (ઓળાવાળા) મો.નં. ૯૮૨૪૯૨૯૨૫૧ ઓરીસ:-જી-૪૧ સિલ્વર પ્લાઝા, નવજીવન મીલ કંપાઉન્ડ, કલોલ, જી ગાંધીનગર
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap