NOTICE CONTENT
This is to inform the general public that... Registration Sub-Registrar Mehsana, District Mehsana in the village of Diwan + Taluka J.ee, has applied for a Title Clearance Certificate for a new revenue block/survey number: 143 (Old Block/Survey Number -134) 0-87-44, 2.79 Acres, situated in the area. This land, categorized as agricultural, is registered in the name of Ramsangji Fulaji Thakor, etc.-3, residing in Baliyasan, with the old condition, has requested a Title Clearance Certificate from us. In this regard, if anyone has any claim, right, interest, relationship, burden, charge, claim, dispute, right to alimony on the said land, then they should inform us in writing with documentary evidence within 7 (seven) days from the date of publication of this notice at the following address by registered post. If this is not done, then it will be considered that no one has any claim, right, interest, claim or burden on the said land, and if there is any, it has been relinquished (waived). We will issue a Title Clearance Certificate regarding the said land, and thereafter no claim or dispute will be entertained. Take note. Paresh Mahendrabhai Rangwala (Advocate)
Date: 29-03-2025
Vijayant Apartment, Jail Road, Mehsana, Mob: 9904824497
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે.... રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રેશન મહેસાણા,
ડીસ્ટ્રીકટ મહેસાણાના મોજે ગામ :- દિવાન + તા. જી. ee સીમમાં નવીન રેવન્યુ]
બ્લોક/સર્વે નંબર :- ૧૪૩ (જુના બ્લોક/સર્વે નંબર -૧૩૪) ૦-૮૭-૪૪, હે. આરે. ચો.મી.
આકાર રૂ. ૨.૭૯ પૈસા વાળી ખાતા નં. પરપ જુની શરતની, ખેતીલાયક ઉપયોગવાળી જમીન,
રામસંગજી ફુલાજી ઠાકોર, વિગેરે-૩, રહેઃ-બાલીયાસણ, વાળા સદર ઉપરોકત ખેતીની જમીન
પોતાના નામે છે, તે તેઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલીકી વ કબજા ભોગવટાની તથા તમામ બોજાઓ
વગર / રહીતની હોવાનું જણાવી અમારી પાસેથી સદરહું જમીનના ટાઈટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલછે.
એ રીતે ઉપરોકત જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,હિસ્સો, હિત, સંબંધ,
બોજો, ચાર્જ, દરદાવો, અલાખો, વાંધો, તકરાર, ભરણપોષણનો હકક, હોય તો તે આ જાહેર
નોટીસ પ્રસીધ્ધ થયેથી દિન -૭ (સાત) માં, અમોને તે બદલના લેખીત પુરાવાઓ સહીત લેખીતમાં
જાણ નીચેના સરનામે રજી. એ. ડી. પોષ્ટ દવારા જાણ કરવી, અને જો તેમ કરવામાં નહીં આવે તો,
દત વીતે મજકૂર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ ભાગ, હકક, હિત, હિસ્સો, દાવો, કે
બોજો નથી, અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે. તેમ માની મજકૂર જમીન અંગે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું, અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર કે કલેઈમ
ચાલશે નહીં. તેની નોંધ લેવી. પરેશ મહેન્દ્રભાઈ રંગવાલા (એડવોકેટ)
તા.૨૯-૦૩-૨૦૨૫ ર્ વિજયંત એપાર્ટમેન્ટ, જેલરોડ, મહેસાણા મો.૯૯૦૪૮૨૪૪૯૭