Public Notice for 3(આઇ-.ટી) | 3(આઇ.ટી)

Dumad, Vadodara

DISTRICT Vadodara
VILLAGE Dumad
CITY vadodara
FINAL PLOT# 338 છ૫૮૮ | 338 3400
SURVEY# 1296 89છ/બ | 1294 89છ૭/અ
NOTICE CONTENT
This is to inform the general public that Laxmanbhai Ratanshibhai Prajapati etc. residing in Nizampura, Vadodara, have decided to sell their jointly owned, possessed, enjoyed, and unburdened non-agricultural land located in the village Dumad. The land has the following survey number and final plot number: Survey No. | TP | FP No. | Area (Sq. m) ---------------------------------------------------------------------------------------------------------------- 1296 89છ/બ | 3(આઇ-.ટી) | 338 છ૫૮૮ | 1294 89છ૭/અ | 3(આઇ.ટી) | 338 3400 | Our client has requested a title clearance certificate. Therefore, any person, firm, organization, bank, financial institution, etc. having any claim, share, right, or entitlement to this land/property shall inform us in writing within six days with documentary evidence. After the expiry of the notice period, if no objection or dispute is received, the title clearance certificate will be issued to our client. It should be noted that no objection will be entertained after that. Vadodara, Dated: 1-4-2025. Through: “Sagar” Mukesh B. Shah | Taktuja Kapadia (Advocate) | (Advocate) C-105, Shripadnagar Society, WP Road, Karelibaug, Vadodara. Mob: 9824261705 | Mob: 9727233226
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે લક્ષ્મણભાઇ રતનશીભાઇ પ્રજાપતી વિગેરે રહે. નીઝામપુરા, વડોદરા નાએ મોજે ગામ દુમાડની સીમના જુનારે.સ.નં. બ્લોક ટી.પી. એફ.પી. | ક્ષેત્રફળ (ચો.મી) ૧૨૯૬ ૮૯છ/બ | ૩(આઇ-.ટી) 3૩૮ છ૫૮૮ ૧૨૯૪ ૮૯છ૭/અ | ૩(આઇ.ટી) ૩૩૮ ૩૪0૦ વાળી બીનખેતીની જમીન તેમની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા બોજામુકત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કર્યું છે./અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સટીફીકેટની માંગણી કરી છે. તેથી સદરહુ જમીન/મિલકતમાં જે કોઇનો પણ લાગ, ભાગ, હક્ક, અધિકાર હોય તે તમામ વ્યક્તિ, પેઢી, સંસ્થા, બેન્ક, નાણાંકીય નિગમ વિગેરેનાએ તેમના હકક દાવા બાબતે દસ્તાવેજી પુરાવા સહિત દિન-છ માં અમોને લેખીત જાણ કરવી. નોટીસની મુદત વિતે કોઇ વાંધા તકરાર નહીં આવે અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી તેની સ્પષ્ટ નોંધ લેવી. વડોદરા. તા.૧-૪-૨૦૨૫ રવાના અમારી મારફતે “સાગર' મુકેશ બી. શાહ ત્કતુજા કાપડીયા સી.૧૦૫, શ્રીપાદનગર સોસાયટી, (એડવોકેટ) (એડવોકેટ) WP રોડ, કારેલીબાગ,વડોદરા. મોઃ ૯૮૨૪૨૬૧૭૦૫ | મો: ૯૭૨૭૨૩૩૨૨૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap