DISTRICT Surat
TALUKA Choryasi
VILLAGE Dumas
CITY auda
SURVEY# 311/3
NOTICE CONTENT
In the revenue survey no. 311/3 of Dumas land, there have been dealings as Krishnamukhlal Shroff became the owner and possessor through the registered sale document of 1956. Recently, in Dumas' revenue survey no. 311/3, facts without foundational proof have been published in daily papers causing damage to our reputation in society and raising questions about the land title. Surat City, since the first promulgation from 1948 to survey number 311/3, the name of the Surat Dairy Company was commonplace, thereafter Krishnamukhlal Shroff's name was registered by change note no. 582. Following the registration, Krishnamukhlal Shroff became the owner and possessor of the land through the sale document no. 1678 dated 26-07-1956. This land acquisition for the canal was done in 1962 and corrections were carried out by D.I.L.R. Upon distribution, Govindbhai Dahyabhai and two others have been recorded based on note no. 2136 in the year 1975 and created new 7212. Note 2136, dated 30-11-1975 was made. Note no. 2140 - After the demise of Krishnamukhlal Shroff, transfer note no. 2140 dated 05-01-1976 was made, registering the heirs straightforwardly. We have been continuously fighting with the state government from 1994 to 2009, and we are still with the government.
ગુજરાતી નોટિસ
ડુમસ જમીનના રેવન્યુ સવે નં. ૩૧૧/૩ માં ચાલતી DEERE ‘૧૯૫૬ ના રજી. વેચાણ દસ્તાવેજથી કૃષ્ણમુખ્લાલ શ્રોફ વિ. આ જમીનના માલિક અને કબજેદાર બન્યા હતા.' ડુમસના રેવન્યુ સર્વે નં. ૩૧૧/૩ માં છેલ્લા કેટલાંક સમયથી દૈનિકોમાં આધાર પુરાવા વગરની હકીકતો છપાઈ રહી છે. જેથી સમાજમાં અમારા અસીલને પ્રતિષ્ઠાને હાની પહોચી છે. સમાજમાં બદનક્ષી થઈ છે. અને જમીનના ટાઈટલ અંગે પ્રશ્નો થાય છે. જેથી આ જાહેર નોટીસ અને જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરવામાં આવે છે. સુરત સીટીના ડુમસ ગામનું પ્રથમ પ્રમોલગેશન થતાં ૧૯૪૮ થી ૭૧૨ માં રેવન્યુ સર્વે નં. ૩૧૧/૩ માં માલિક અને કબજેદાર તરીકે સુરત ડેરી કંપનીનું નામ ચાલી આવતું હતું. ત્યારબાદ ઉપરોક્ત જમીનમાં ૧૯૫૪ થી ફેરફાર નોંધ નં. ૫૮૨ નોંધથી કૃષિપંચ મામલતદાર દ્વારા ગણોતીયા કૃષ્ણમુખલાલ શ્રોફનું નામ દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ રજી. વેચાણ દસ્તાવેજ નં. ૧૬૭૮ તા. ૨૬-૦૭-૧૯૫૬ થી ગણોતીયા કૃષ્ણમુખલાલ શ્રોફએ ઉપરોક્ત જમીન ખરીદી માલિક અને કબજેદાર થયેલા. જેની ફેરફાર નોધ નં. ૬૯૮ તા. ૨૯-૧૦-૧૯૫૬ થી દાખલ થયેલ. આ જમીનમાં સને. ૧૯૬૨ માં નહેર માટે સંપાદન થયેલ અને ડી.આઈ.એલ.આર. દ્વારા કે.જે.પી. ની દુરસ્તી કરવામાં આવેલ. હિસ્સા ફોર્મ નં. ૪ ના આધારે વહેંચણી થતા ગોવિંદભાઈ ડાહ્યાભાઈ તથા અન્ય બે ઈસમોને નોંધ નં. ૨૧૩૬ આધારે સને ૧૯૭૫ માં નવી ૭૨૧૨ બનાવી આપેલી. જે નોધ ૨૧૩૬, તા. ૩૦-૧૧-૧૯૭૫ પડેલી. ૦ નોધ નં. ૨૧૪૦ - કૃષ્ણમુખલાલ શ્રોફ અવસાન પામતા ફેરફાર નોંધ નં. ૨૧૪૦ તા. ૫-૧-૧૯૭૬ થી વારસાઈથી સીધીલીટીના વારસદારોના નામ દાખલ થયા. ૦ નોધ નં. ૩૫૮૭ - નંદનબેન અને શાંતિ મગન નામના ખેડૂતોને નવિનચંદ્ર કૃષ્ણમુખલાલ શ્રોફે ૧૮૨૧૧.૦૦ નોધ નં. ૩૫૮૭ તા. ૨૧-૦૨-૨૦૦૦ પ્રમાણિત થઈ. ૦ નોધનં. ૪૯૫૫, ૪૯૫૬ અને ૪૯૫૭ તા. ૧૫-૧૦-૨૦૦૫ ના રોજ નવિનચંદ્ર કે શ્રોફ વિગેરેએ બાકી રહેતી જમીન અનુક્રમે (૧) સુગમચંદ શાહ (૨) રાજેન્દ્ર શાહ અને (૩) ધર્મેન્દ્ર શાહને વેચાણ કરી જેની ફેરફાર નોધ નં. ૪૯૫૫, ૪૯૫૬ અને ૪૯૫૭ પ્રમાણિત થઈ. નોંધ નં. ૬૯૭૬ - તા. ૦૭-૦૫-૨૦૧૨ શાંતિભાઈ મગનભાઈના વારસદારોએ હયાતિમાં હક્ક દાખલ કરવા નોંધ કરી. નોધ નં. ૬૯૭૭, તા. ૦૭-૦૫-૨૦૧૨ નંદનબેન ઉર્ફે બેબીબેન રમેશભાઇનું તા. ૦૮-૧૦-૨૦૦૫ ના રોજ મરણ પામેલ તેમની વારસાઈ અંગેની નોધ કરી. નોંધ નં. ૭૧૨૪, તા. ૩૦-૧૧-૨૦૧૨ ચંપકલાલ મગનભાઈનું તા. ૦૩-૧૦- ૨૦૦૭ ના રોજ મરણ પામેલ તેમની વારસાઈ અંગેની નોધ કરી. નોંધ નં. ૭૩૨૯, તા. ૨૬-૦૮-૨૦૨૩ થી અવેજી રીલીઝ દસ્તાવેજ-હક્ક કમીની નોંધ કરી. નોધ નં. ૭૩૩૯ શાંતિભાઈ મગનભાઈ વિગેરે મિતુલ શાહ વિગેરેને વેચાણ કરી. નોધ નં. ૭૪૫૮ હક્ક કમીન ફારગતીનો દસ્તાવેજની નોધ. નોંધ નં. ૭૭૧૬ : નામ બાબતે સુધારા હુકમની નોધ. મુળ જમીન માલિક કૃષ્ણમુખલાલ શ્રોફ વિગેરેના હિસ્સામાં આવેલ જમીનમાં અમારા અસીલનું નામ ૨૦૦૫ થી સહહિસ્સેદાર તરીકે દાખલ થયેલ. અને ૭૨૧૨ ઉપર આજે પણ અમારા અસીલના નામો માલિકી હક્કે ચાલી આવેલ છે. આ દસ્તાવેજને આજદિન સુધી કોઈએ પડકારેલ નથી. સને ૧૯૯૫ માં ફેરફાર નોધ નં. ૨૧૩૬ ગણોતધારાની જોગવાઈ વિરુદ્ધ હોય, નાયબ કલેક્ટર ચોયાસી પ્રાંતે સ્યુમોટો રીવીઝન માં લઈ ફેરફાર નોંધ નં. ૨૧૩૬ રદ્‌ કરી. અમારા અસીલના અગ્રહાક્કધારી કૃષ્ણમુખલાલ શ્રોફ વિ. ના રજી. વેચાણ દસ્તાવેજની મંજુર થયેલ નોંધ નં. ૬૯૮, તા. ૨૯-૧૦-૧૯૫૬ પ્રતિ સ્થાપિત કરી. જે હુસમ સામે હિસ્સા ફોર્મ ૪ થી દાખલ થયેલ. ગોવિંદભાઈ ડાહ્યાભાઈ કલેક્ટરશ્રી સુરતમાં આર.ટીએસ. અપીલ ૭૭/૨૦૦૨ થી દાખલ કરી. જે ક્લેક્ટરશ્રીએ તેમના તા. ૮-૮-૨૦૦૩ ના હુકમથી તેમની અપીલ નામંજુર કરી નાયબ કલેક્ટરશ્રી ચોર્યાસી પ્રાંતના હુકમ નં. આરટીએસ / રીવી / કેસ નં. ૨/૧૯૯૪ ને કાયમ રાખેલ. ત્યારબાદ ગોવિંદ ડાહ્યાભાઈ મે. કલેક્ટરશ્રીના હુકમથી નારાજ થઈ અગ્રસચિવ મહેસુલ વિભાગ (વિવાદ) સમક્ષ રીવીઝન નં. મવિવિ / હકપ / સત / ૧૧૪ / ૨૦૦૩ દાખલ કરી,જેમાં તા. ૨૬-૮- ૨૦૦૫ ના રોજ અગ્રસચિવશ્રીએ ગોવિંદભાઈ ડાહ્યાભાઈની અરજી નામંજુર કરી મે. કલેક્ટરશ્રી સુરતના હુકમ ક્રમાંક : આરટીએસ / અપીલ / ૭૭ / ૦૨ તા. ૦૮- ૦૮-૨૦૦૩ ના હુકમ કાયમ રાખેલ. ત્યારબાદ નયનભાઈ ગોવિંદભાઈ ડાહ્યાભાઈએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એસસીએ નં. ૨૨૩૩૦/૨૦૦૫ દાખલ કરી. અગ્રસચિવશ્રી મહેસુલ વિભાગ (વિવાદ), મે. કલેક્ટરશ્રી સુરતના હુકમ તથા નાયબ કલેક્ટરશ્રી ચોર્યાસી પ્રાંતના હુકમને ચેલેનેજ કર્યો. જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટએ તા. ૦૮-૧૧-૨૦૦૫ ના રોજ હુકમથી નયનભાઈ ગોવિંદભાઈની પીટીશના રીજેક્ટ કરી, તેનો મતલબ એવો થાય કે મહેસુલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ તમામ હુકમો યથાવત રહ્યા છે. નામદાર હાઈકોર્ટની ડીવીઝન બેંચના એલ.પી.એ. નં. ૧૩૬૨/૨૦૦૮ ના તા. ૧૨- ૦૩-૨૦૦૮ ના આખરી ચુકાદાથી ગણોતધારા હેઠળ મામલતદાર કૃષિપંચને અલાઈદી રીતે કાર્યવાહી કરવા કહ્યું. જે કાર્યવાહી મામલતદારશ્રીમાં ચાલે છે. હકીકતમાં ફેરફાર નોધ નં. ૨૧૩૬ સામે અમારા અસીલના અગ્રહક્કધારી કૃષ્ણમુખલાલ શ્રોફ વિગેરેને પણ વાંધો હતો એટલે જ તેઓ નાયબ કલેક્ટરશ્રી ચોર્યાસી પ્રાંત, કલેક્ટરશ્રી, સુરત, અગ્રસચિવશ્રી, મહેસુલ વિભાગ (વિવાદ) તથા નામદાર હાઈકોર્ટના સિંગલ બેચમાં સરકારની સાથે રહી લડતાં આવેલા. અચાનક ૨૦૧૫ માં કલેક્ટરશ્રી દ્વારા અમારા અસીલ સહીત કુલ ૨૦ પક્ષકારોની પડેલ ફેરફાર નોંધ નં. ૨૧૪૦, ૩૫૮૭, ૪૯૫૫, ૪૯૫૬, ૪૯૫૭, ૬૯૭૬, ૬૯૭૭, ૭૧૨૪, ૭૩૨૯, ૭૩૩૯, ૭૪૫૮ અને રીવીઝનમાં લેવામાં આવી હતી. એવા કારણસર કે ૧૯૪૮ પહેલા જમીન શીર પડતરહતી. તે ૨૦૧૫ ની ક્લેક્ટરશ્રીની નોટીસ સામે હાઈકોર્ટમાં જતાં તા. ૨૮-૦૭- ૨૦૧૫ નાં રોજ તાત્કાલિક સ્ટે આપેલ હતો. અને તા. ૧૯-૧૨-૨૦૧૯ ના રોજ કાયમી સ્ટે (બીજો હુકમ થાય નહીં ત્યાં સુધી) આપવામાં આવેલ અને નામદાર હાઈકોર્ટના તા. ૦૯-૦૨-૨૦૨૩ ના હુકમથી કલેક્ટરશ્રીને રીમાન્ડ કરી, ૨૦૧૫ ની નોટીસ ઉપર ૩-માસમાં નિર્ણય કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જે નોટીસને કલેક્ટરશ્રી દ્વારા તા. ૨૯-૦૧-૨૦૨૪ ના રોજ હુકમ કરી દફતરે કરવામાં આવી તથા મામલતદાર મજુરા અને ડી.આઈ.એલ.આર. ક્ષેત્રફળ વિસંગતા તથા રેવન્યુ રેકર્ડ થયેલ ભુલને સુધારવા રીમાન્ડ કરવામાં આવેલ. ઉપરોક્ત કલેક્ટરશ્રીના હુકમ થી ૭/૧૨ ઉપર કોઈપણ ફેરફાર થયેલ નથી. જેથી અમારા અસીલને આડકતરી રીતે ૨૦૦૦ કરોડનો ફાયદો થયાની વાત પાયા વિહોણી છે. સને ૧૯૪૮ થી આજદિન સુધી અમારા રેકર્ડ પરજમીન શ્રી સરકાર થયેલ નથી અને ઉત્તરોત્તર ખાતેદારના નામ વેચાણ વ્યવહારથી માલિક અને કબજેદાર તરીકે ચાલી આવેલ છે. જે આજદિન સુધી ચાલે છે. ડુમલ ગામનું પ્રમોલગેશન થતાં ડુમસ ગામના તમામ સરકારી જમીનોનું ફેરફાર નોંધ નં. ૪૪૪ થી દાખલ. જેમાં પણ ઉપરોક્ત જમીનનો ઉલ્લેખ નથી. આ સર્વે નં. ૩૧૧/૩ વાળી જમીનના અમારા અસીલ બોનોફાઈડ ખરીદનાર છે. અને અવેજ ચુકવીને જમીન ધારણ કરીએ છીએ. એજ જમીનમાં અન્ય પાંચ ખાતેદારોના નામ સહ ખેડૂત તરીકે ચાલી આવેલછે. ડુમલ ગામ સુરત શહેરમાં દાખલ થતાં તા. ૨૦-૦૩-૨૦૧૦ ના રોજ ટી.પી. સ્કીમ બનતા. જેમાં સરકાર દ્વારા ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવેલ છે. સામાવાળા પક્ષ દ્વારા જાહેર પ્રજામાં ખોટી અફવાઓ ફેલાવી અમારા અસીલને હેરાન કરવામાં આવે છે. અમારા અસીલનું અને તેમના પરિવારનું નામ સમાજમાં ખરડાય રહ્યું છે. ઉપરોક્ત પ્રકરણોમાં ૧૯૯૪ થી ૨૦૦૯ સુધી રાજ્ય સરકાર સાથે રહી લડતા આવ્યા છે અને આજે પણ સરકાર સાથે છીએ. કેટલાંક સ્થાપિત હિતો દ્વારા ફેલાવવામાં આવી રહેલી ભ્રામક અને તદ્‌ન ખોટી અફવાઓથી જાહેર પ્રજાએ ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં. ઉપરોક્ત જમીનના કાયદાકીય ટાઈટલ અમારા અસીલ ધરાવીએ છીએ, જે જાહેરમાં પણ ઉપલબ્ધ છે જેની ચકાસણી લોકો જાતે પણ કરી શકે છે. ‘૧૯૪૮ થી આજદિન સુધી અમારા અસીલ અને અગાઉ અમારા અસીલના અગ્રહક્કધારી ઉત્તરોત્તર માલિક તેમજ કબજેદાર તરીકે ચાલી આવેલ.’ મૈહસુલી કોટના તબક્કાવાર હુકમો પે ફરાર નહ <, રમ૩1 તડ, ૩૦-૧૧-૭ વશીન બુલ વધાનમમ્તી જ!શાઈમો જેમજ મફત ધારાની જોગ્માઇમો [રુધ્ધ પરમા[ત થકે હોસ તે ૨૬ કરવાનો કુમ કરવામ? સાજે છે મને મા સૈ નમર વાતમ? બરાક ન ત. 1૮ પવા કરતા? માયે છે ત પ્રા ચારે છે." રુઅ. RV ૮ શદ. પટલ ) heen. 2 AMI yee, With Our Instruction : Rajendra Suganchand Shah & Others વાદગ્રરત મજકુર ોજેડુમસ તા UE (ર અને દલના વૈર વાદ નં.૪ શી ૭ ત. 1૯,૨૦ નામોએ આ આખરી વિધ ત શમ તા સુ વશાશત સ્થિતિ જવની સખવા મને આ જજન સતને રેસા, ગર, બીસ નહીં ર૧ ક મા જમીન 0૫૨ મધ કઈ ૪ ઉ નથી કરર સાજી દરમાન મનાઈ હુકમ #રમારવાજ આવેછે ગને- આ રીવીઝન કેસની સુનાવશી તા.ર૯/૭/૨૦૧૫ નહી તો આ કામે તમોએ કોઈ રજુઆત બિધ કરવામાં આવશે જેની નોંધ શો ' રવાના યુ (હો.રરેદફુષાર) ચીટનીશ ટુ લી કલેકટર, સુરત કલેકટર સુરત Wg મરે : ડમસ. તુરત કહેરનમજર. જ.સુરતના સનં3૧૧/૩ વાળી જમીનમાં ગામ દફતરે પડેલ ૩૫૮૭, ૪લ્પય થં ૪૯૫૩, ૬૯૭% 6૯૭૭, ૭૧૨૪, ૭૨૯, ૭૩૯, ૭૪૫૮ તથા જમીન ઘહંસુલ ન્યમો-૯૭૨ ના નિથમ-૧૦૮(૬) ફેક્સ પ્રતિવિવાદીયઓને રે કરવામાં અવે છે (જબ જરરી બર્થ કથષરવ મામલતદાર સુરત શહેર મજર અને સુચન આપ્‌ ફં. કેજ બરી સી તથા કપેરીનો સૌદ્ો કરી હુકમ બહર પડવામાં (સકારે દિન. માં સધિવશ્રી (વિવાદ) મહેસૂલ વિભાગ અમદાવાદ (૯ મેળવી શકશે. કસવની જાણ પક્ષકરોને કરવી તથા હુકમની નોંધ રેકડમાં ભિનયુક કરવી. રવાના કરવા અધિકૃત સહી. Sim FE (આયુષ ઓક) ચીટનીશ ટ ધી કલેકટર સુર સહુક્મ:- અરજદારની ફેઅપાસ અરજ નં. મ વિલિ/મકપ-સુ/સન/૦૨/૨૦૨૪ સાથેની વિલંબ માફીની અરજ ગ્રા રાખવામાં આવે છે. કલેક્ટરથ્ી, સુરતન (૨૦૨૪ના ઘુશ્મ નએ મુછ સુધી અમ મોકુફ રાખા તથા સથજેિવન ઈ હ VIMAL M. PATEL, Solicitor & Advocates 423, Platinum Plaza, Satya Marg, Judges' Bungalow Road, Bodakdev, Ahmedabad - 380 054, Gujarat, Mobile: 9825077533 E-mail: vmplegal@gmail.com
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap