Public Notice for 18

Fajalpur, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Fajalpur
CITY vadodara
FINAL PLOT# 140
SURVEY# 33/1
NOTICE CONTENT
It is hereby informed to the public that the property located at Moje Manjalpur, Taluka G. Vadodara in Registration District Vadodara, Sub-District Vadodara, included in T.P. Scheme No. 18 on Final Plot No. 140, which is registered as City Survey No. 462. The property on Final Plot No. B-3 in Sheetalphunj Co.Op.Ho.So.Ltd, with an area of 122.00 sq.m., includes constructions on both the ground floor and the first floor. The owner of this property, Mrugesh Ajitray Mankad, has declared that they have sole ownership, possession, and entitlement of the property and decided to sell the property to us. Therefore, we have been requested for a title clearance certificate. To this end, any individual, organization, bank, or financial institution that has any claim, interest, lien, or stake in the said property should submit any objections with written proof to the address below within six days from the publication of this notice. If no objections are received within the specified period, the property will be regarded as having clear and marketable title, and we will issue a Title Clearance Certificate. Subsequent to the period, no objections will be considered valid. Note: Objections without written proof will not be considered and accepted as valid.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જાણ કરવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા, સબ ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે માંજલપુર, તા. જી. વડોદરા ખાતે આવેલ મીલકતરે.સ. નં. ૩૩/૧ટી.પી. સ્કીમ નં. ૧૮ માં સમાવેશ થતા ફા. પ્લોટ નં. ૧૪૦ પડેલો છે. જે સીટી સર્વે નં. ૪૬૨ થી નોંધાચેલ છે. જેમાં શીતલફુંજ કો.ઓ.હા.સો.લી. માં આવેલ પ્લોટ નં. બી-૩ વાળી મીલકત કે જેના પ્લોટનું માપ ૧૨૨.૦૦ ચો.મી. છે. જે ગ્રાઉન્ડ ફલોર પર તેમજ ફર્સ્ટ ફલોર પર બાંધકામ આવેલ છે તે મિલકત તેના માલીક મૃગેશ અજીતરાય માંકડનાઓએ સદરહું મીલકત તેઓની સ્વતંત્ર માલીકી, કબજા, ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલું છે. આથી અમારા અસીલે અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આથી સદરહું મિલકત અંગે કોઇપણ વ્યકિત, સંસ્થા, બેન્ક કે ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુશનનો કોઇપણ જાતનો લાગ, ભાગ, હકક, હીત સંબંધ, દાવો, અલાખો કે લીયન હોય તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયે દિનછ માં નીચેના સરનામે લેખીત વાંધા પુરાવા સહીત રજુ કરવા. મુદત અંદર કોઇનો પણ વાંધો આવશે નહી તો સદરહું મિલકત ચોખ્ખા ટાઇટલ વાળી કલીયર અને માર્કેટેબલ છે તેમ ગણી અમો ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઇશું. તેમજ મુદ્દત વીતે કોઇનો વાંધો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. નોંધ :-લેખીત પુરાવા વગરનો વાંધો વંચાણે લેવામાં આવશે નહી અને ગ્રાહ્ય પણ રાખવામાં આવશે નહી. સ્થળ : વડોદરા તા. : ૦૨/૦૪/૨૦૨૫ અસીલની સુચના અને ફરમાશથી જય સ્નેદલ શાદ રનેહલ કનુભાઈ શાટ (એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ) (એડવોકેટ એન્ડ નોટરી) ઓફિસ : ૨૨૦ / ૨૨૧, “ગ્લેસીયર'' કોમ્પલેક્ષ,મહાદેવ મંદિરની બાજુમાં, જેતલપુર રોડ, અલકાપુરી, વડોદરા - છ. ફોન નં. : ૨૩૫૧૭૩૭, ૩૫૯૫૯૨૩ (મો) ૯૮૨૫૦૨૩૪૩૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap