Public Notice for 19

Fajalpur, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Fajalpur
CITY vadodara
FINAL PLOT# 134
SURVEY# 5339/1
NOTICE CONTENT
This is to inform the general public that the owners of the non-agricultural land mentioned in the annexure - (1) Ritesh Govindbhai Dalwadi, (2) Bhupendra Harilal Prajapati (Dalwadi) (3) Mukesh Shantilal Prajapati (4) Hansaben Ratilal Prajapati (Dalwadi) (5) Surekhaben Bipinbhai Prajapati and others - 13, wish to sell the said property to our client, stating that the title is in their joint ownership, possession, enjoyment and is free from encumbrances. Our client has requested a title clearance certificate from us. Therefore, all concerned and the general public are hereby notified that if anyone has any claim, interest, right, or share in the said property, they should file their objections in writing with proof within 10 days of the publication of this notice at the address mentioned below. If they fail to do so, the person/entity concerned will be deemed to have waived their objections/claims, and the title of the said property will be deemed to be their ownership, possession, enjoyment, free from encumbrances and clean. A title clearance certificate will be issued accordingly, and no further disputes will be entertained. The general public is hereby informed. Annexure Reg. District Vadodara, Sub District Vadodara, Village Manjalpur, Survey No. 5339/1, (combined 528, 529/1, 529/2, 530), City Survey No. 273, TP Scheme No. 19, Final Plot No. 134 out of and Final Plot No. 135 measuring 11168 sq.m., dated 03-04-2025 [Seal of Banatwala Advocates Client's Instruction (Advocate) And Kaipyulin Harendra Banatwala 314-315, Third Floor, Urban-2, Opposite Akshar Pavilion, Near Priya Talkies, Bhayli, Vadodara. 391410 (M) 9825049300
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, નીચે પરિશિષ્ટ માં જણાવેલ બિન-ખેતીની જમીનના માલિકો - (૧) રિતેશ ગોવિંદભાઇ દલવાડી, (૨) ભૂપેન્દ્ર હરીલાલ પ્રજાપતિ (દલવાડી) (૩) મુકેશ શાંતિલાલ પ્રજાપતિ (૪) હંસાબેન રતિલાલ પ્રજાપતિ (દલવાડી) (પ) સુરેખાબેન બિપીનભાઇ પ્રજાપતિ અને અન્ય - ૧૩, દ્વારા સદર મિલકતનું ટાઇટલ, તેમની સંયુકત માલિકી, કબજા ભોગવટા અને બીન-બોજા વાળું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. અને અમારા અસીલ એ અમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે. આથી, આ જાહેર નોટીસ થી તમામ લાગતા વળગતા તેમજ જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે, સદર મીલકત ઉપર કોઇનો લાગ-ભાગ, ગણોત હકક, અન્યા કોઇનો હકક-હિસ્સો પોષાતો હોય તો તે અંગેના વાંધા લેખીતમાં પુરાવા સહ, આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન-૧૦ માં નીચેના સરનામે નોંધાવા. જો તેમ કરવામાં નહીં આવે તો હિત ધરાવતી વ્યક્તિ/ સંસ્થા પોતાના વાંધા/ કલેઇમ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે પોતાના હકક-હિત (વેવ) જતાં કરેલ છે, તેમ માનવાને કારણ રહેશે અને સદર મિલકતનું ટાઇટલ તેમની માલિકી, કબજા ભોગવટા, બિન-બોજવાળી અને ચોખ્ખી છે. તે મતલબનું ટાઇટલ કલીયરેસ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇપણ તકરાર ચાલશે નહી તેની જાહેર જનતાએ નોંધ લેવી. પરિશિષ્ઠ રજી. ડીસ્ટ્રીક વડોદરા, સબ ડિસ્્રિકટ વડોદરા, મોજે ગામ માંજલપુર, સર્વે નં. ૫૩3૯/૧, (એકત્ર ૫૨૮, ૫૨૯/૧, ૫૨૯/૨, ૫૩૦), સિટી સર્વેનં. ૨૭૩, ટી.પી. સ્કીમ નં.૧૯, ફાઇનલપ્લોટનં. ૧૩૪ પૈકી તથા ફાઇનલ પ્લોટન . ૧૩૫જેનુંમાપ૧૧૧૬૮ચો.મી. વાળી જમીન તા.03-0૪-૨0૨૫ [સીલની બનાતવાલા એડવોકેટ્સ અસીલની સુચના ( એડવોકેટ) અને કાઈપયી પુલિન હરેન્દ્ર બનાતવાલા 3૧૪-૩૧૫, ત્રીજો માળ, અર્બન-૨, અક્ષર પેવેલીયન સામે, પ્રિયા ટોકીઝ પાસે, ભાયલી, વડોદરા.3૯૧૪૧૦ (મો) ૯૮૨૫૦૪૯૩00
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap