DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Fangdi
CITY ahmedabad
SURVEY# 1188 (Old Survey No. 54)
NOTICE CONTENT
Public Notice Regarding Moje - Phangdi. District: Ahmedabad, Registration Sub-District: Sanand, Village: Phang. The agricultural land of Survey No. 1188 (Old Survey No. 54) admeasuring 0-92-62 Hectare Are Sq. Meters according to the re-survey of the village সীমানা সীমানা is jointly owned, possessed, and enjoyed by Bhayrambhai Ishwarbhai Jezaria and Maheshbhai Ishwarbhai Jezaria. They have stated that the land is free from all types of encumbrances and legal disputes and have requested us for a title clearance opinion. If anyone has any burden, charge, cultivation right, tenancy right, easement rights, or any kind of possession right or claim on the said land, they should inform us at the address below with written evidence within 7 days by Registered A.D. If not, it will be understood that no one has any right in the said land, and if any such right existed, it has been waived. After the expiry of the deadline, we will issue a certificate of title clearance for the said land, and no objection or dispute of any kind will be entertained thereafter. Date: 19-11-2025. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES Address: A/202, Second Floor, S. G. Bisnesh Hub, Gota Overbridge Pass, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે -ફાંગડી ડીસ્ટ્રીકટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ- ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકાના મોજે-ફાંગ ગામની સીમના રી-સર્વે મુજબના સર્વે નં. ૧૧૮૮ (જુના સર્વે નં. પ૪) ની હે.આરે.ચો.મી. ૦-૯૨-૬૨ ની ખેતીની જમીન ભયરામભાઈ ઈશ્વરભાઈ જેઝરીયા તથા મહેશભાઈ ઈશ્વરભાઈ જેઝરીયાની સયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુન વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ ખેડહક્ક, ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૧૯-૧૧- ૨૦૨૫. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠે.એ/૨૦૨, સેકન્ડફલોર, એસ. જી. બીઝતેશ હબ, ગોતા ઓવરદબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap