NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad Sub-District and Taluka Dhandhuka, Village Moj Fedra, as per re-survey of the land, new block/survey number 1494, (old block/survey number 417), account number 1099, Hec. Area Square Meter 3-65-23, old condition of agricultural land.
1) Ilabben Jina Bhai Patel, 2) Kailashben Girdairbhai Chotalal widow, both residing at Ahmedabad. They have applied for a Title Clear Certificate stating that this land is in their absolute ownership and possession.
If any person has any inheritance, division, ganot, possession or any other share, right, interest, connection, burden, charge on the said land, then they should inform us in writing within 7 (seven) days from the date of publication of this notice, along with the evidence. If this is not done, then it will be understood that no burden of any kind exists on the said land, and if it exists, it has been waived. We will issue a Title Clear Certificate regarding the said land and no further dispute of any kind will be entertained. Please take note of this.
Vijay Patel & Associates
Vijay Patel, Jayesh Patel, Jayraj Patel Radhika Patel, Jenisha Patel - Advocates,
Th.202, Solitaire, Bodakdev, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીકટ અને તાલુકા ધંધુકાનાં ગામ
મોજે ફેદરાની સીમના રી-સર્વે મુજબ
નવો બ્લોક/સર્વે નંબર. ૧૪૯૪, (જુનો
બ્લોક/સર્વે નંબર. ૪૧૭), ખાતા
નંબર. ૧૦૯૯, હે.આરે.ચો.મી. ૩-
૬૫-૨૩ જુની શરતની ખેતીની જમીન
૧) ઇલાબેન જીણાભાઇ પટેલ, ૨)
કૈલાશબેન ગીરધરભાઇ છોટાલાલની
વિધવા બંને ટે. અમદાવાદનાંએ
તેઓની કુલ સ્વતંત્ર માલિકીપણા અને
કબજા ભોગવટામાં આવેલી છે તેમ
જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
રીતેની ઉપરોક્ત જમીન ઉપર અન્ય
કોઇનો કોઈપણ પ્રકારનો વારસાઇનો,
વહેંચણીનો, ગણોતનો, પઝેશનનો કે
અન્ય કોઇ લાગભાગ, હક્ક, હીસ્સો,
હીત, સંબંધ, બોજો, ચાર્જ હોય તો તે
આ જાહેર નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને લેખીત પુરાવાઓ
સહીત નીચેના સરનામે જાણ કરવી
અને તેમ કરવામાં કસુર થશે તો મુદત
વીતે મજકુર જમીન ઉપર કોઇનો
કોઇપણ પ્રકારનો બોજો નથી અતે જો
હોય તો તે જતા કર્યા છે તેમ સમજી
મજકુર જમીન અંગે ટાઇટલ ક્લીયર
સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ પ્રકારની તકરાર
ચાલશે નહીં તેની નોંધ લેવી.
વિજય પટેલ એન્ડ એસોસીએટસ
વિજય પટેલ, જયેશ પટેલ,
જયરાજ પટેલ રાધિકા પટેલ,
જેનીશા પટેલ - એડવોકેટસ,
ઠે.૨૦૨,સોલીટેર, બોડકદેવ,
અમદાવાદ.