SURVEY#Old Survey/Block Number-570, New Survey/Block Number-138
NOTICE CONTENT
Public Notice
In the district sub-district of Ahmedabad, within the limits of the village of Fedara in Dhandhuka taluka, the old survey/block number is 570 and the new survey/block number is 138 with account number 1071, for non-agricultural purposes.
The land, eligible for premium, previously under agricultural conditions, is jointly owned and possessed by (1) Indrajasinh Lakhaaji Vaghela and (2) Mahendrasinh Lakhaaji Vaghela. If any person, bank, financial institution, or any other has any kind of claim, part, or burden on this land, they must inform in writing at the below address within 7 days, otherwise, a Title Clearance Certificate will be issued.
Date: 25-05-2024
Rupesh A. Bhagat
(Advocate and Notary)
Jeeshesh A. Bhagat
(Advocate and Notary)
For Bhagat Associates
Address: 302-A/B, Sheel Complex, Behind Agman Complex, Mithakhali, Ahmedabad.
Tel. No.(079)26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદના
ધંધુકા તાલુકાના મોજે ગામ ફેદરાની
સીમના જુના સરવે/બ્લોક નંબર-૫૭૦
નવા સરવે/બ્લોક નંબર-૧૩૮ ખાતા
નંબર-૧૦૭૧ હે.આરે.ચો.મી. ૩-
૧૫-૦૭ ની બીનખેતીના હેતુ માટે
પ્રીમીયમને પાત્ર જુની શરતની ખેતીની
જમીન (૧) ઈન્દ્રજાતસિંહ લાખાજી
વાધેલા (૨) મહેન્દ્રસિંહ લાખાજી
વાઘેલાની સંયુક્ત માલિકી અને કબજા
ભોગવટાની આવેલી છે. તો સદરહુ
જમીન ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક કે
નાણાકીય સંસ્થાનો કે બીજા કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક
હિસ્સો કે બોજો હોય તો દિન-૭ માં
પુરાવા સહિત નીચેના સરનામે લેખિત
જાણ કરવી નહિં તો ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે.
તા. ૨૫-૫-૨૦૨૪
રૂપેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
જીશેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
ફોર ભગત એસોસીએટસ
સરનામું: ૩૦૨-એ/બી, શીલ કોમ્લેક્ષ,
આગમન કોમ્પલેક્ષની પાછળ,
મીઠાખળી, અમદાવાદ.
ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap