Public Notice
District Mehsana, Sub District and
Taluka Kadi, Village Fuletra
(1) Plot No. 1418 as per re-survey
(old survey number 30)
Area: 1-09-17
(2) Plot No. 1223 as per re-survey
(old survey number 29)
Area: 1-40-43
Dipakbhai Parsottam Bhai Patel,
Jignesh Maneklal Patel, Bhailalbhai
Thakershibhai Patel, Piyushkumar
Chaturbhai Patel, Chirag Dahyabhai
Patel and Hitesh Jagdishbhai Patel
have applied for title clearance certificate.
Therefore, if any person has any claim
or objection on the aforementioned
lands, then he/she is requested to submit
a certified copy of documentary evidence
within 7 days to the address mentioned below
by registered post. If the person fails
to comply within the stipulated time, it
will be assumed that the person has no
claim on the land. In such a case,
the title clearance certificate will be issued
in favor of the owners. No claim will
be accepted thereafter.
Date: 02/06/2024
Modi Law Associates
Molik Dilipbhai Modi
Advocate
609-614, 6th Floor, “B” Block,
Shilly Corporate Park, Next to Aaron Spectra,
Rajpath Rangoli Road, Bodakdev,
Ahmedabad-380059.
Tel. No.: 40072828/40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટ મહેસાણા સબ ડીસ્ટ્રીકટ તથા
તાલુકા કડીનાં મોજે ગામ ફુલેત્રાની
સીમનાં (૧) ખાતા નં.૧૪૧૮ ની રી-
સર્વે પ્રમાણેનાં નવા સર્વે નં.૧૪૧૮
(રી-સર્વે અગાઉનાં જુના સર્વે નં.૩૦)
વાળી હે.આરે.ચો.મી. : ૧-૦૯-૧૭,
આકાર રૂ.૪-૧૧ પૈસાવાળી જમીન
તથા (૨) ખાતા નં.૧૪૩૦ ની રી-સર્વે
પ્રમાણેનાં નવા સર્વે નં.૧૨૨૩ (રી-
સર્વે અગાઉનાં જુના સર્વે નં.૨૯) વાળી
કુલ્લે હે.આરે.ચો.મી. : ૧-૪૦-૪૩,
આકાર રૂ.૫-૫૩ પૈસાવાળી જમીન
પૈકીની ઉત્તર દિશા તરફની સ.ચો.મી.
: ૪૧૪ જમીન, એમ બંને ખેતરની
ખેતીની જમીનો, (૧) દિપકભાઈ
પરસોત્તમભાઈ પટેલ, (૨) જીગ્નેશ
માણેકલાલ પટેલ, (૩) ભાઈલાલભાઈ
ઠાકરશીભાઈ પટેલ, (૪) પિયુષકુમાર
ચતુરભાઈ પટેલ, (૫) ચિરાગ
ડાહ્યાભાઈ પટેલ તથા (૬) હિતેષ
જગદિશભાઈ પટેલ એ તેઓની કુલ
સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત
નાકરજી હોવાનું જણાવી અમારી પાસે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. સબબ ઉપરોકત
જમીનો પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ
પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ
હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ
નકલ સહિત દિન-૭ માં નીચેના
સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ
કરવી, જો તેમ કરવામાં કસુરયા વિલંબ
થશે તો ઉપરોકત જમીનો પરત્વે
હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ
નથી અગર આવેલ હોય તો જમીનોનાં
માલિકોની તરફેણમાં જતાં કરેલ છે તેમ
સમજી ઉપરોકત જમીનોનાં ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં
આવશે ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહીં જેની
જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
તા.૦૨/૦૬/૨૦૨૪
મોદી લૉ એસોસીએટ્સ
મોલીક દિલીપભાઈ મોદી
એડવોકેટ
૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, ““બી'' બ્લોક,
શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની
બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ,
અમદાવાદ-૩૮૦૦૫૯.
ટે.નં.: ૪૦૦૭૨૮૨૮/૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap