Public Notice
It is hereby informed to the public that,
according to the re-survey of the boundaries of the village Moje Faletra of Kadi taluka of registration district Mehsana, the agricultural land of the old condition with a total area of 5930 square meters under survey number 590 (old survey number 632)
Kanaji Bijalji Thakor has declared their complete independent ownership and possession free of all encumbrances and has requested us for clearance of the land titles certificate.
If anyone has any kind of claim, right, interest, share, or encumbrance on the said land should inform us in writing with evidence within 7 (seven) days from the date this notice is published. Otherwise, it shall be deemed that no person has any kind of claim, right, interest, share, or encumbrance on the said land, and such will be considered waived.
We will issue a title clearance certificate thereafter, and no complaints will be entertained post this. File number-8970
Date-31/05/2024
Sharad N. Darji
(Advocate and Notary) (M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, Opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ
ડિસ્ટ્રીક્ટ અને તાલુકા કડીના ગામ મોજે
ફલેત્રાની સીમના રી-સર્વે અનુસાર સર્વે
નંબર- ૫૯૦ (જુના સર્વે નંબર-૬૩૨)
ની કુલ ૫૯૩૦ ચોરસમીટરના
ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન
કાનાજી બીજલજી ઠાકોરએ તેઓની
સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું
જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
તો સદરહુ જમીન ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો
તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહીં આવે તો
સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી
અને હોયતો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની
કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં.
ફાઇલ નંબર-૮૯૭૦
તારીખ-૩૧/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap