DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Galodra
CITY ahmedabad
SURVEY# 275
NOTICE CONTENT
This is to inform the general public that the survey number 275 (old survey number 481) of the land situated in Galodara village, Taluka Kadi, District Mehsana, bearing plot number 683, measuring 0-39-23 acres or 3923 square meters, which is non-agricultural premium eligible agricultural land, is in the sole ownership and direct possession of Dilipkumar Ratilal Patel, who claims it to be inherited from his ancestors. An application for a title clearance certificate has been received from the applicant. Any individual, organization or bank having any objection, claim, dispute, encumbrance, charge, loan, or right over the said land, should notify in writing, along with proof, within 7 days of the publication of this notice. Failure to do so will be deemed as acceptance of the applicant's claim, and the title clearance certificate will be issued accordingly. Any further objection or dispute will not be entertained. Date: 01/04/2025, Place: Kadi. Advocate Jaydipsinh N. Parmar (Patdi), Chanduji A. Thakor (Galodara), Mob: 9574016853, Office: G-51/F-51-52, Nimanni The Business Hub, Opposite Mamlatdar Office, Kadi-Karannagar Road, Kadi, Taluka Kadi, District Mehsana.
ગુજરાતી નોટિસ
આથીજાહેર જનતાને જણાવવાનું કે મોજે :- ગલોદરા, તા.કડી, જી. મહેસાણા ની સીમના ખાતા નં. ૬૮૩ ના નવીન સર્વે નંબર :- ૨૭૫ (જુનો સર્વેનંબરઃ-૪૮૧) હે.આરે.ચો.મી. ૦-૩૯-ર૩યાને કે ૩૯૨૩ચો.મી. જેનો આકાર રૂ.૧.૬૫ પૈસાવાળી બિન ખેતી પ્રિમીયમ પાત્ર ખેતીની| જમીન દિલીપકુમાર રતિલાલ પટેલ, ની સ્વતંત્ર માલિકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની સ્વ/વડીલોપાર્જત હોવાનું જણાવી સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની અમો પાસેથી, માંગણી કરેલ છે તે સામે કોઈપણ વ્યક્તિસંસ્થા/બેકનો વાંધો, દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન, હક્ક હોય તો સદરહુ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં લેખિતમાં પુરાવા સહિત જાણ કરવી જો આમ કરવામાં કસુર! યા ચૂક થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક, હીત, હીસ્સો,કે અલાખો પોષાતો આવેલ નથી અગર વેઇવ (જતો) કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. તારીખ :-૦૧/૦૪/૨૦૨૫ સ્થળ :-કડી એડવોકેટ જયદિપસિંહ એન. પરમાર (પાટડી) ચંદુજી એ. ઠાકોર (ગલોદરા) મો.૯૫૭૪૦૧૬૮૫૩ ઓફીસ :-જી-૫૧/એફ-૫૧-૫ર, નિમણિ ધ બિઝનેસ હબ, નવી મામલતદાર કચેરીની સામે, કડી-કરણનગર રોડ, કડી, તા.કડી, જી.મહેસાણા,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap