DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Galodra
CITY ahmedabad
FINAL PLOT# 24020
SURVEY# 344
NOTICE CONTENT
This is to inform the public that for the land located in Galodara village, Kadi Taluka, Mehsana District, plot number 682, new survey number 344 (old survey number 4698/3), measuring 2-40-20 hectares, or 24020 square meters, out of which 0-23-78 hectares, or 2378 square meters, in the eastern direction, which is shaped like an old irrigation land with rupees-valued coins, owned jointly by Thakor Madhuji Dhulaji, etc., and in the direct possession and enjoyment of his/her/their forefathers, a request for a title clearance certificate has been received. Any person/organization/entity having any objection, claim, dispute, encumbrance, charge, loan, or right to this land should inform in writing with proof within 7 days of the publication of this notice. Failure to do so will be considered as acceptance that there is no claim, right, interest, share, or objection of any kind in this land. The title clearance certificate will be issued thereafter. Any objection or dispute after the issuance of the certificate will not be considered. Please take note. Date: 01/04/2025, Place: Kadi. Advocate Jaydipsinh N. Parmar (Patdi), Chanduji A. Thakor (Galodara), Mobile: 9574016853, Office: G-51/F-51-52, Niman Business Hub, Opposite New Mamlatdar Office, Kadi-Karannagar Road, Kadi, Taluka Kadi, District Mehsana.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે મોજે :- ગલોદરા, તા.કડી, જી.મહેસાણાની સીમના ખાતા નં. ૬૮૨ નાનવીન સર્વે નંબર :- ૩૪૪ (જુનો સર્વે નંબર :- ૪૬૯૮/૩) હે.આરે.ચો.મી .ર-૪૦-૨૦યાનેકે ૨૪૦૨૦યો.મી. તે પૈકી પૂર્વ દિશા તરફથી હે.આરેચો.મી.૦-૨૩-૭૮ યાને કે ૨૩૭૮ જેનો આકાર રૂ.વરાડે પડતા પૈસાવાળી જૂની શરતની પીયત ખેતીની જમીન ઠાકોર માધુજી ધુળાજી વિગેરેની સંયુક્ત માલિકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની સ્વ/વડીલોપાર્જત હોવાનું જણાવી સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટફીકેટની અમો પાસેથી માંગણી કરેલ છે તે સામે કોઈપણ વક્તિ/સંસ્થા/બેકનો વાંધો, દાવો,તકરાર, બોજો, ચાર્જ, લોન, હક્ક હોય તો સદરહુ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં લેખિતમાં પુરાવા સહિત જાણ કરવી જો આમ કરવામાં કસુર યા ચૂક થયેથી સદરહુ જમીનમાં! કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, હીસ્સી,કે અલાખો પોષાતો આવેલ નથી અગર વેઇવ! (જતો) કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો! વાંધો કે તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. તારીખ :-૦૧/૦૪/૨૦૨૫ સ્થળ :-કડી એડવોકેટ જયદિપસિંહ એન. પરમાર (પાટડી) ચંદુજી એ, ઠાકોર (ગલોદરા) મો.૯૫૭૪૦૧૬૮૫૩ ઓફીસ :-જી-૫૧/એફ-૫૧-૫ર, નિમણિ ધ બિઝનેસ હબ, નવી મામલતદાર કચેરીની સામે, કડી-કરણનગર રોડ, કડી, તા.કડી, જી.મહેસાણા.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap