DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Galodra
CITY ahmedabad
SURVEY# 356
NOTICE CONTENT
This is to inform the general public that plot no. 609 in the village of Galodara, Taluka Kadi, District Mehsana, has a new survey number 356 (formerly 468/19). This plot measures 1-65-25 (1525 sq.m). Of this, the southern portion measuring 0-58-36 (5836 sq.m) which is in the shape of a rectangular plot, with the old condition of irrigated land, belongs to Patel Kaushikkumar Shambhubhai, who owns it outright and possesses it directly. This ownership is inherited from his ancestors. The owner has applied for a title clearance certificate from us. If any person/institution/bank has any objection, claim, dispute, encumbrance, charge, loan, right, etc., they are required to inform us in writing within 6 days of this notice, with supporting evidence. Failure to do so will be considered as no claim, right, interest, share, or other ownership existing in the said land, and the title clearance certificate will be issued accordingly. Any objection or dispute thereafter will not be entertained. This is for your information. Date: 01/04/2025 Location: Kadi Advocate Jaydipsinh N. Parmar (Patdi) Chanduji A. Thakor (Galodara) Mobile: 9574016853 Office: G-51/F-51-2, Nimani The Business Hub, Opposite Mamlatdar Office, Kadi-Karannagar Road, Kadi, Taluka Kadi, District Mehsana.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કૈ મોજે :- ગલોદરા, તા.કડી, જી. મહેસાણા ની સીમના ખાતા નં. ૬૦૯ ના નવીન સર્વે નંબર :- ૩૫૬ (જુનો સર્વે નંબર :- ૪૬૮/૧૯ પૈકી) હૈ.આરે.ચો.મી . ૧-૬૫-૨પયાને કે ૧૫૨૫ ચો.મી. તે પૈકી દલિણ દિશા તરફથી હે.આરે.ચો..મી.૦- (૫૮-૩૬યાને કે ૫૮૩૬ જેનો આકાર રૂા.વરાડે પડતા પૈસાવાળી જૂની શરતની પીયત ખેતીની જમીન પટેલ કૌશિકકુમાર શંભુભાઈ ની સ્વતંત્ર માલિકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની સ્વ/વડીલોપાર્જત હોવાનું જણાવી. સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ, સર્ટીફીકંટની અમો પાસેથી માંગણી કરેલ છે તે સામે કોઈપણ વ્યક્તિ/ સંસ્થાબેંકનો વાંધો, દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન, હક્ક હોય તો સદરહુ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- છમાં લેખિતમાં પુરાવા સહિત જાણ કરવી જો આમ કરવામાં કસુર યા ચૂક થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, હીસ્સો,કે અલાખો પોષાતો આવેલ નથી અગર વૈઇવ (જતો) કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહીં જેની નોંધ લેવી. તારીખ :-૦૧/૦૪/૨૦૨૫ સ્થળ :-કડી એડવોકેટ જયદિપસિંહ એન, પરમાર (પાટડી) ચંદુજી એ. ઠાકોર (ગલોદરા) મો.૯૫૭૪૦૧૬૮૫૩ ઓફીસ :-જી-૫૧/એફ-૫૧-પ૨, નિમણિ ધ બિઝનેસ હબ, તવી મામલત્તદાર કચેરીની સામે, કડી-કરણનગર રોડ, કરી, તા.કડી, જી.મહેસાણા.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap