Public Notice
Registration District Gandhinagar District
Gandhinagar Taluka of the village
Galudan's boundary account
No. 1038, Block-Survey No. 587-002
He. Ar. Cho. Mi. 1-09-02,
Shaped Rs. 4.54 paise old
Condition of agriculture (Min)
Jagdishbhai Parshottambhai
(2) Atulbhai Parshottambhai
(3) Bharatiben Parshottambhai
(4) Shakuntalaben alias Sangitabai
Kirtibhai's widow
(5) Himaliben Kirtibhai
(6) Dishaben Kirtibhai all
Res. Ahmedabad has a total independent
Ownership right in direct possession
It is said to be in enjoyment.
The said property is ours
It has been decided to sell to the client. And
We have the said property title
Requested for clearance certificate
Is. Concerning the said property
Anyone of any kind, right-
Claim, Alakh, mortgage or burden etc.
If anything is there, they should inform us of it.
Evidence together with the registered
By post, inform us within 7 (seven) days.
If this is not done
They will be considered as waived
The said property title clearance
Certificate will be given.
After that no one will have any objection or objection
Will run. Note this.
Date. 12-06-2024 Ahmedabad.
Bhavesh B. Thakor
Mob. No. 8190840807
Ravi R. Chauhan
Mob. No. 0359848820
Vinay D. Panchal
Mob. No. 8499729216
Advocates
Office - 414 to 416, Suvas
Scala, next to Suvas Caspia,
Nikol, Ahmedabad. 382350
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર જીલ્લાના
ગાંધીનગર તાલુકાના મોજે ગામ
ગલુદણની સીમના ખાતા
નં.૧૦૩૮,બ્લોક-સર્વેનં.૫૮૭-૦૦૨
તી હે.આર.ચો.મી.૧-૦૯-૦૨,
આકાર રૂ. ૪.૫૪ પૈસા ની જુની
શરતની ખેતીની મીન)
જગદીશભાઇ પરષોત્તમભાઇ
(ર)અતુલભાઇ પરષોત્તમભાઇ
(૩)ભારતીબેન પરષોત્તમભાઇ
(૪)શકુન્તલાબેન ઉર્ફે સંગીતાબેન તે
કીરીટ ભાઇની વિધવા
(પ)હિમાલીબેન કીરીટભાઇ
(૬)દિશાબેન કીરીટભાઇ તમામ
રહે.અમદાવાદ ની કુલ સ્વંતત્ર
માલીકી હકકે પ્રત્યક્ષ કબજા
ભોગવટામાં આવેલ હોવાનું જણાવી
સદરહુ મિલકત અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે. અને
અમારી પાસે સદરહુ મિલકત ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદરહુ મિલકત અંગે કોઈપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો, હકક-
દાવો,અલાખો, ગીરો કે બોજો વિગેરે
કાઇપણ હોઇ તો તેઓએ તે બાબતના
આધારભુત પુરાવા સહીત રજીસ્ટ
પોસ્ટથી દિન ૭ (સાત)અમોને જાણ
કરવી.જો તેમ કરવામાં નહી આવેતો
તે જતાયાને વેવ કરેલ છે તેમ સમજી
સદરહુ મિલકત ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે.
ત્યારબાદ કોઇનો તકરાર કે વાંધો
ચાલશે નહી .તેની નોંધ લેવી.
તા.૧૨-૦૬-૨૦૨૪ અમદાવાદ.
ભાવેશ બી. ઠાકોર
મો.નં.૮૧૯૦૮૪૦૮૦૭
રવિ આર. ચૌહાણ
મો.નં. ૦૩૫૯૮૪૮૮૨૦
વિનય ડી. પંચાલ
મો.નં.૮૪૯૯૭૨૯૨૧૬
Advocates
ઓફીસ - ૪૧૪ થી૪૧૬,સુવાસ
સ્કાલા,સુવાસ કાસ્પીયાની બાજુમાં,
નિકોલ,અમદાવાદ.૩૮૨૩૫૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap