Public Notice for Shilpgram-7

Gamanpura, Mahesana

DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Gamanpura
CITY auda
FINAL PLOT# 101
SURVEY# 015 (Old Survey No. 182) and 1228 (Old Survey No. 185/1)
NOTICE CONTENT
Public Notice Located in Laxmanpura, District Mehsana, Sub-District Kadi, the land under the boundaries according to re-survey numbers 015 (old survey no. 182) and 1228 (old survey no. 185/1) is involved in a project known as 'Shilpgram-7'. In this plan, sub-plot no. 101 in zone-B, comprising a 626 sq.m open plot along with a 220 sq.m unshared plot area, is owned, possessed, and occupied by Shwetaben Chirag Bhatt, free from all encumbrances and legal disputes. There has been a request for our opinion regarding title clearance. If anyone has any type of claim, charge, lien, or ownership rights, they must notify us with written proof within 7 days hereunder, failing which it will be deemed that no such rights exist, and after the expiry of this deadline, a certificate regarding the title clearance will be issued, thereafter no disputes regarding any right will be entertained. Date: 30-05-2024 Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandbhai K. Patel Associates Address: TA/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Phone: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-લક્ષ્મણપુરા ડીસ્ટ્રીકટ મહેસાણા સબ - ડીસ્ટ્રીકટ કડી તાલુકાના મોજે- લક્ષ્મણપુરા ગામની સીમના રી-સર્વે મુજબના સર્વે નં.૦૧૫ (જુના સર્વે નં.૧૮૨) તથા સર્વે નં.૧૨૨૮ (જુના સર્વે નં.૧૮૫/પૈકી ૧) વિગેરેની જમીન ઉપર મુકવામાં આવેલ યોજના કે જે ““શિલ્પગ્રામ-૭ ના નામથી ઓળખાય છે. તેમાં ઝોન -બી માં આવેલ સબ-પ્લોટ નં.૧૦૧ તીચો.મી.૬૨૬ ની ખુલ્લા પ્લોટવાળ મીલકત તથાયોજનાની જમીનમાં વગર વહેંચાયેલ ચી.મી.૨૨૦ ના હક્ક સહિતની મીલકત શ્વેતાબેન ચિરાગ ભટ્ટની માલિકી, કબજા, ભોગવટા તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૩૦-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડ્વોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડ્વોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ ટે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap