Public Notice for Shilpgram-7

Gamanpura, Mahesana

DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Gamanpura
CITY auda
SURVEY# 1109 (Old Survey No. 186/8)
NOTICE CONTENT
Public Notice Located in the Laxmanpura area of Mehsana district, sub-district Kadi taluka. According to the re-survey of this boundary, the property situated on Survey No. 1109 (Old Survey No. 186/8), known by the name 'Shilpgram-7' within Zone-C. Plot No. R2, Area 959 square meters, is owned by Jigar Vasantlal Chauhan, and is free from all kinds of encumbrances and legal disputes. We have been asked to provide a Title Clear certificate which states that there are no liens, charges, possession rights, or any type of existing burdens on the said property. If anyone has any claims, they must notify us at the below address with written proof within 7 days; otherwise, after this period, we will issue a Title Clearance Certificate and, following that, no challenges or disputes will be entertained. Valid until 31-05-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel & Associates Day A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Phone: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-લક્ષ્મણપુરા ડીસ્ટ્રીકટ મહેસાણા સબ -ડીસ્ટ્રીકટ કડી તાલુકાના મોજે- લક્ષ્મણપુરા ગામની સીમના રી-સર્વે મુજબના સર્વે નં.૧૧૦૯ (જુના સર્વેનં.૧૮૬/૮) ની જમીન ઉપર મુકવામાં આવેલ યોજના કે જે “શીલ્પગ્રામ-૭' ના નામથી ઓળખાય છે, તેમાં ઝોન-સી માં આવેલ પ્લોટનં.ર૨નીચો.મી.૯૫૯ નીખુલ્લા પ્લોટવાળી મિલકત ચૌહાણ જીગર વસંતલાલની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરત્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહીં આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અતે હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહીં.તા.૩૧-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ ડે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap