NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that, under the registration district Mehsana, Taluka Kadi, within the boundary limits of the village Moje Laxmanpura, the non-agricultural land with a survey number 1114, totaling 11412 square meters area, included in the City Survey Ward: Laxmanpura (Non-Agricultural), is allocated the City Survey Number - NA1114. Kaushal Bharatkumar Patel has declared full independent ownership and possession free of all encumbrances. We have been requested for the titles clearance certificate, and have decided to sell our property. Hence, if anyone has any kind of objection, right, interest, share, claim, or burden concerning this land, they must notify us in writing with evidence within 7 (seven) days from the publication of this notice, at the address below. If not acted upon, it will be considered that no such claims exist or are waived, and we will issue a titles clearance certificate thereafter. Any disputes following this will not be entertained.
File Number: 9018
Date: 30/05/2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, Opposite Memnagar Fire Station, Tavrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના તાલુકા
કડીના ગામ મોજે લક્ષ્મણપુરાની સીમના
સર્વે નંબર-૧૧૧૪ ની કુલ ૧૧૪૧૨
ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની
જમીનનો સીટી સર્વે રેકર્ડના વોર્ડ :
લક્ષ્મણપુરા (બીનખેતી) માં સમાવેશ
થતા તેને ફાળવવામાં આવેલ સીટી સર્વે
નંબર-NA1114 ની કુલ ૧૧૪૧૨
ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની
જમીન કૌશલ ભરતકુમાર પટેલ એ
તેઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટાની તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે તથા
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર
જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહિત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઇપણ વક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
હી.
ફાઇલ નંબર-૯૦૧૮
તારીખ-૩૦/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
તવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦