NOTICE CONTENT
Public Notice
Located at Laxmanpura, under District Mehsana and Sub-district K, as per the re-survey of the Land boundaries of Laxmanpura village, Survey No. 1211 (Old Survey No. 475), there is a planned scheme known as 'Shilpgram-7'. Within Zone B, sub-plot No. 38, a plot of 560 sq. meters has been declared. The property, including the rights not partitioned within the land plot, is owned and possessed free of all kinds of encumbrances and legal disputes by (1) Chirag Mahendrabhai Patel, (2) Chetan Shankarbhai Patel, and (3) Kaushal Pravinbhai Patel. They have requested a title clearance opinion for this property. If anyone claims any kind of burden, charge, lien, rights, possession rights, or any related claim on this property, they are requested to inform us in writing with evidence within 7 days at the address below. If no claims are filed, it will be assumed there are no pending rights, and we will issue a certificate of title clearance and consider any objections or conflicts resolved after the deadline.
Effective Date: 30-05-2024.
Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates, Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Contact: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-લક્ષ્મણપુરા
ડીસ્ટ્રીકટ મહેસાણા સબ -ડીસ્ટ્રીકટ ક
તાલુકાના મોજે- લક્ષ્મણપુરા ગામની
સીમના રી-સર્વે મુજબના સર્વે
નં.૧૨૧૧ (જુના સર્વે નં.૪૭૫)
વિગેરેની જમીન ઉપર મુકવામાં આવેલ
યોજના કે જે ““શિલ્પગ્રામ-૭''ના
નામથી ઓળખાય છે. તેમાં ઝોન-બ
માં આવેલ સબ-પ્લોટ નં.૩૮ ની
ચો.મી.૫૬૦ની ખુલ્લા પ્લોટવાળી
મીલકત તથાયોજનાની જમીનમાં વગર
વહેંચાયેલ હક્ક સહિતની મીલકત (૧
ચિરાગ મહેન્દ્રભાઈ પટેલ, (૨) ચેતન
શકરાભાઈ પટેલ, (૩) કૌશલ
પ્રવિણભાઈ પટેલની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેના
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર
મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો
બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા
હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહી આવે તો
સદર મીલકતમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર મીલકતનું ટાઈટલ
ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ
સર્ટીફિકેટ ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
તા.૩૦-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડ્વોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડ્વોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ઠે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩