Public Notice for Shilpgram-7

Gamanpura, Mahesana

DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Gamanpura
CITY auda
SURVEY# 1211 (Re-Survey before Survey No. 475)
NOTICE CONTENT
Public Notice In the village of Laxmanpura, in the district of Mehsana, taluka Kadi, a residential plot scheme named "Shilpgram-7" is located on non-agricultural land in block/survey No. 1211 (pre-re-survey survey No. 475) and other survey numbers. In Zone-B of this scheme, a private sub-plot No. 129 with an open plot area of 719 square meters, along with the common plot within the entire land, internal roads and pathways, and the fenced area of 263 square meters excluding the common plot and roads, totaling 982 square meters, is the property of Bhavesh Kumar Sitaram Bhai Patel. The property is owned, possessed and enjoyed by Bhavesh Kumar Sitaram Bhai Patel and is free from all encumbrances. This is being sold by him to our client and our client has requested a title clearance certificate from us. If anyone has any claim, right, interest, share, claim, mortgage, encumbrance, charge, loan, objection or protest over the said property, please inform us in writing within 7 days from the date of this notice, along with proof of the claim (objections without proof will not be considered) at the address given below. Otherwise, any right, encumbrance, objection or protest will be deemed to have been waived, and our client will be issued a title clearance certificate. After that, no objection, protest or dispute from anyone will be entertained. This is for the information of the general public. Dated: 07-06-2024 Alpa R. Vyas Advocate & Notary, Vipul K. Bhanderi - Advocate Mob: 98257569559, 9998278996 B-10, Sukit Apartment, Amrakunj, next to flat, Sonal Char Rasta, Memnagar, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જી. મહેસાણા, તા.કડીના મોજે ગામ લક્ષ્મણપુરાની સીમના બ્લોક/સર્વે નં.૧૨૧૧(રી-સર્વે થયા પહેલાનો સર્વે નં.૪૭૫)તથા અન્ય સર્વે નંબરોની બિનખેતીની જમીન ઉપર “શિલ્પગ્રામ- ૭” નામની રહેણાંકના પ્લોટોની સ્કીમ આવેલી છે. તેમાં ઝોન-બી માં આવેલ ખાનગી સબ પ્લોટ નં.૧૨૯ ની ૭૧૯ ચો.મી.ખુલ્લા પ્લોટવાળી મિલકત તથા સમગ્ર જમીનમાં મુકવામાં આવેલ કોમન પ્લોટતથા આંતરિકરોડ, રસ્તાની વગર વહેંચાયેલ વરાડે પરોક્ષ કબજાની ૨૬૩ ચો.મી.એમમળી કુલ૯૮૨ચો.મી.ના એરીયાની ખુલ્લા પ્લોટવાળી જમીન ભાવેશકુમાર સીતારામભાઈ પટેલની કુલસ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની તેમજસંપુર્ણ બોજા મુક્ત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણથી આપવાનું ક્કી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયરત્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ મિલકત ઉપર જો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, ગીરો, બોજો, ચાર્જ, લોન, વાંધો-વિરોધ હોય તો અમોને રજી.એ.ડી.થી દિન-૭ માં તે બદલના પુરાવા સહિત (પુરાવા સિવાયના વાંધા ધ્યાન ઉપર લેવામાં આવશે નહી) રજી.એ.ડી.થી લેખિત જાણ નીચેના સરનામે કરવી અન્યથા કોઈ હક્ક, બોજો, વાંધો કે વિરોધ હોય તો તે (waive) યાને કે જતો કરેલ છે, તેમ સમજી અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો-વિરોધ કે તકરાર ચાલશે નહીં તેનો જાહેર જનતાએ નોંધ લેવી. તા.૦૭-૦૬-૨૦૨૪ અલ્પા આર. વ્યાસ એડવોકેટ એન્ડ નોટરી, વિપુલ કે. ભંડેરી - એડવોકેટ મો.૯૮૨૫૭૫૬૯૫૫૯, ૯૯૯૮૨૭૮૯૯૬ બી-૧૦, સુકિત એપાર્ટમેન્ટ, આમ્રકુંજ ફલેટની બાજુમાં, સોનલ ચાર રસ્તા, મેમનગર, અમદાવાદ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap