Public Notice for Shilpgram-7

Gamanpura, Mahesana

DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Gamanpura
CITY auda
SURVEY# 1228 (Old Block/Survey No. 185 Part 1)
NOTICE CONTENT
Public Notice - The registered real estate within the residential scheme known as 'Shilpgram-7' in Zone-B consists of the private sub-plot no. 251, covering an area of 475 square meters net plot area, currently under the independent ownership and direct possession of Jevin Rameshbhai Patel. It has been decided to sell our asset, and we have been requested by our asset for a Title Clearance Certificate. Therefore, any perso­ns having any claims, interests, shares, burdens, or rights regarding development towards the above-described property should notify us in writing at the below address within seven days from the publication of this notice. Failing to do so will result in the issuance of the Title Clearance Certificate for said land. Note this. Ahmedabad, dt. 30-05-2024, Amit V. Patel, Advocate, 93, Nalanda Complex, Vastrapur, Ahmedabad-380015. Mobile: 9510188505
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણા, સબ ડીસ્ટ્રીકટ કડીના કડી તાલુકા મોજે લક્ષ્મણપુરા ગામની સીમના નવાબ્લોક/ સર્વે નં.૧૨૨૮ (જુનો બ્લોક/સર્વે નં. ૧૮૫ પૈકીવ૧)વિગેરેની બીનખેતીની જમીન ઉપર આવેલ “'શિલ્પગ્રામ- ૭''ના નામથી ઓળખાતી રહેણાંકીય પ્લોટોનીયોજનામાં ઝોન-બી માં આવેલ ખાનગી સબ-પ્લોટ નં.૨૫૧ ની ૪૭૫ ચો.મીટર નેટપ્લોટએરીયાની જમીન, જેવીન રમેશભાઇ પટેલ દ્વારા તેઓની સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટામાં આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે ઉપરોક્ત મિલકત અંગે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેઓ ઉપરોક્ત મિલકત ઉપર કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, બાનાખતના, ડેવલોપમેન્ટના હક્કો ધરાવતા હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭ (સાત) ની અંદર દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં નીચેના સરનામે જાણ કરવાની રહેશે, અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવશે. જેની નોંધ લેવી. અમદાવાદ તા.૩૦-૫-૨૦૨૪ અમીત વી. પટેલ, એડવોકેટ ૯૩,નાલંદા કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. મો.: ૯૫૧૦૧૮૮૫૦૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap