NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that in the registration district of Ahmedabad, under sub-district Ahmedabad-11 (Aslali), in the taluka of Daskroi, according to the re-survey of the village boundaries of Moj Gamdi, Block number-531 (Old block number-601) covering an area of 1620 square meters, the former agricultural land is in the full joint ownership of (1) Kantibhai Dharabhai Bharwad, (2) Viriben wife of Navghanbhai, (3) Vipulbhai Navghanbhai, (4) Vishalbhai Navghanbhai, (5) Anandbhai Navghanbhai, and (6) under Viriben wife of Navghanbhai as the guardian. They have demanded a Title Clearance Certificate from us, declaring complete, joint ownership free of all encumbrances. Therefore, if anyone has any claim, interest, part, or burden on this land, they must notify us within seven (7) days from the publication of this notice with evidence in writing at the address below. If no claims are made, it will be considered that no other person has any claim, interest, part, or burden on this land, and we will issue the Title Clearance Certificate thereafter, and no disputes will be accepted afterward.
File number-9012
Date-29/05/2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: 425, 4th Floor, Akshar Arcade, opposite Memonagar Fire Station, Navrangpura, Ahmedabad.
Phone: 26469800.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૧
(અસલાલી)ના તાલુકા દસ્ક્રોઇના ગામ
મોજે ગામડીની સીમના રી-સર્વે અનુસાર
બ્લોક નંબર-૫૩૧ (જુના બ્લોક નંબર-
૬૦૧) ની કુલ ૧૬૨૦ ચોરસમીટરના
ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન
(૧) કાન્તીભાઇ ધારાભાઇ ભરવાડ (૨)
વિરીબેન તે નવઘણભાઇની પતિ (૩)
વિપુલભાઇ નવઘણભાઇ (૪)
વિશાલભાઇ નવઘણભાઇ (૫)
આનંદભાઈ નવઘણભાઇ તથા (૬)
સગીરદેવમ નવઘણભાઇના વાલી તરીકે
વિરીબેન તે નવઘણભાઇની પત્નિએ
તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું
જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોયતો તેઓએ આ નોટીસ પ્રસિધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ
નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં
નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો નથી અને હોય તો તે જતો (વેવ)
કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર
ચાલશે નહી.
ફાઇલ નંબર-૯૦૧૨
તારીખ-૨૯/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦