DISTRICT Gandhinagar
VILLAGE Gandhinagar
CITY gandhinagar
FINAL PLOT# 207
NOTICE CONTENT
Public Notice (1) Kanta Jay Gajjar and (2) Dr. Neel Jay Gajjar, both residents of Plot No. 207, Sector No. 29, Gandhinagar, have requested a Title Clearance Certificate from us for the residential plot No. 207 located in Sector No. 29, Gandhinagar Township, District Sub District Gandhinagar, having an area of 535.5 sq. meters and the ground floor construction of 185 sq. meters built on it. They have stated that this property is under their joint ownership and possession. They have also agreed to sell this property to our client. Therefore, this public notice is given to all concerned persons that if anyone has any claim, interest, share, demand, burden, encumbrance, easement, right to build, development rights, lispendens, partition, lien, charge or encumbrance regarding the title of this property, please submit a written notice along with proof within seven (7) days from the date of publication of this notice to the address mentioned below. If this is not done, it will be assumed that no person has any right, interest or share in the said property, and if they have any, it will be considered waived. We will then issue a Title Clearance Certificate for the said property. Our client will also retain the property in outright sale. After that, no person will have any claim of any kind. All concerned persons are hereby requested to take note of this. Place: Gandhinagar Date: 28-03-2025 F.K. Lakhani, Associates Advocates 601, 6th Floor, Haveli Arcade, Sector No. 11, Gandhinagar.
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ જત (૧) કાન્તા જય ગજજર તથા (૨) ડૉ.નીલ જય ગજજર, બંને રહેવાસી -પ્લોટ નં.૨૦૭, સેક્ટર નં.૨૯, ગાંધીનગરના, એ રજીસ્ટ્શન ડિસ્ટ્રીક્ટ સબ ડિસ્ટ્રીક્ટ ગાંધીનગરના શહેર ગાંધીનગર ટાઉનશીપના સેક્ટર નં.ર૯માં આવેલ રહેણાંકપ્લોટ નં.૨૦૭ કે જેનું ક્ષેત્રફળ ૫૩૫.૫ ચો.મીટર છે તે પ્લોટ તથા તેની ઉપર બંધાયેલ ભોયતળિયાના ૧૮૫ ચો.મીટરના રહેણાંક બાંધકામ વાળી મિલ્કત પોતાની સંયુક્ત માલિકી તેમજ કબજા ભોગવટાની હોવાનું જણાવીને અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. તેમજ સદરહુ મિલ્કત અમારા અસીલને અઘાટ વેચાણ આપવાનું કબુલ કરેલ છે. સબબ, આથી સર્વે લાગતા-વળગતાઓને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, સદરહુ મિલ્કતના ટાઈટલ્સ બાબતે કોઈપણ વ્યકિતનો વારસાઇ, ખોરાકી, પોષાકી કે અત્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, અલાખો, ઈઝમેન્ટ, બાનાખતના હક્કો, ગણોત હક્ક, ડેવલપમેન્ટ હક્કો, લીસપેન્ડન્સ, લાગ-ભાગ, લિયન, ચાર્જ કે બોજો પોષાતો હોય અને તેના કારણે કોઈપણ પ્રકારનો વાંધો હોય તો તે અંગેની લેખિત જાણ અમોને પુરાવાઓ સહિત આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન -સાત (૭) માં નીચેના સરનામે કરવી, જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ મિલ્કતમાં કોઈપણ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો પોષાતો નથી અતે જો પોષાતો હોય તો તેવી તમામ વ્યક્તિઓએ તે જતો (Waive) કરેલ છે. તેમ સમજી અમો સદરહુ મિલ્કતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપીશું. તેમજ સદરહુ મિલ્કત અમારા અસીલ અઘાટ વેચાણ રાખી લેશે. ત્યારબાદ કોઈપણ વ્યકિતની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તેની આથી સર્વે લાગતા- વળગતાઓએ નોંધ લેવી. સ્થળ : ગાંધીનગર એફ.કે.લાખાણી, એસોસીએટસ્‌ તારીખ: ૨૮-૦૩-૨૦૨૫ એડવોકેટસ ૬૦૧, છઠ્ઠો માળ, હવેલી આર્કેડ, સેક્ટર નં.૧૧, ગાંધીનગર.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap