DISTRICT Gandhinagar
VILLAGE Gandhinagar
CITY ahmedabad
SURVEY# 1316/A/1
NOTICE CONTENT
In the Court of the Hon'ble 2nd Civil Judge, Ms. M.H. Vaghela, Gandhinagar. Petitioner's Advocate: R.A. Pandya | CMA No. 25/2025, Dated: 05-05-2025. Petitioner: Vishvesh Upendra Dave, Age 43, Occupation: Employment, Religion: Hindu, Residence: Plot No. 605/2, Sector-6/B, Gandhinagar. Opposite Party: None. Matter: Application for Probate under Section 202 of the Hindu Succession Act. This is a public notice to all persons and all individuals interested in this matter. It is hereby informed that Late Dr. J.V. Dave passed away on 21-11-2020 at Gandhinagar. Late Dr. J.V. Dave's wife, Late Vasanthika Jagdishchandra Dave, passed away on 10-11-2021 at Gandhinagar. Late Dr. J.V. Dave and Late Vasanthika Jagdishchandra Dave's son, Late Apoov Jagdishchandra Dave, passed away on 03-11-2024 at Ahmedabad. The petitioner has filed this application under the abovementioned number to obtain a Probate Certificate of movable property located at Plot No. 1316/A/1, Sector No. 4/D, in the Gandhinagar Township of District Sub-District Gandhinagar, based on the Will/Wasiyatnama dated 20-08-2022 made by Late Apoov Jagdishchandra Dave, which covers the residential property of 250.00 sq.m. of plot area with 250.00 sq.m. of construction, under Section 202 of the Hindu Succession Act. Therefore, any person having any objection, counterclaim, or objection to the issuance of the Probate Certificate should appear in person or through their lawyer at this court on 05-05-2025 at 11:00 AM. If they fail to do so, the application will be disposed of legally after hearing the present parties. Take note of this accordingly. Dated 1st April 2025. [Signature & Court Seal] Prepared by: Opponent: (Shri N.M. Solanki) (Shri N.H. Khandvi) (Shri H.V. Parghi) (2) Registrar Assistant Head Clerk, Principal Senior Civil Court, Gandhinagar.
ગુજરાતી નોટિસ
ગાંધીનગરના મહે.બીજા. સીવીલ જજ શ્રીમતી એમ.એચ.વાઘેલા સાહેબશ્રીની કોર્ટમાં અરજદારના વિ.વકીલશ્રી આર.એ.પંડ્યા | સી.એમ.એ.નં.૨૫/૨૦૨૫, મું.તા.૦-૦૫-૨૦૨૫. અરજદાર : વિશ્વેશ ઉપેન્દ્ર દવે, ઉ.વ.૪૩, ધંધો-નોકરી, ધર્મે-હિન્દુ, રહે.પ્લોટ નં.૬૦૫/૨, સેક્ટર-છ/બી, ગાંધીનગર. વિરૂધ્ધ, સામાવાળા : કોઈ નહી. બાબત : હિન્દુ સક્શોસંન એક્ટની કલમ ૨૦૨ મુજબ પ્રોબેટ મેળવવા માટેની અરજી લગત જાહેર નોટીસ. આથી સર્વે લોકોને તથા આ કામમાં હીત તયા સંબંધ ધરાવતા સર્વે શખ્સોને આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે, સ્વ.ડો.જે.વી.દવે તા.૨૧-૧૧-૨૦૨૦ ના રોજ ગાંધીનગર મુકામે ગુજરી ગયેલ છે. સ્વ.ડો.જે.વી.દવેના પત્નિ સ્વ.વસંતિકા જગદીશચંન્દ્ર દવે તા.૧૦-૧૧- (૨૦૨૧ ના રોજ ગાંધીનગર મુકામે અવસાન પામેલ છે તેમજ સ્વ.ડો.જે.વી.દવે અને સ્વ.વસંતીકા જગદીશચંન્દ્ર દવેના પુત્ર સ્વ.અપૂ્વ જગદીશયંન્દ્ર દવે તા.૦૩-૧૧-૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામેલ છે. સ્વ.અપૂ્વ જગદીશચંન્‍્દ્ર દવેનાઓએ કરેલ તા.૨૦-૦૮-૨૦૨૨ ના રોજની વીલ ચાને વસીયતનામાના આધારે જંગમ મીલકત ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના મોજે ગાંધીનગર ટાઉનશીપમાં આવેલ સેક્ટર નં.૪/ડી ના પ્લોટ નં.૧૩૧૬/એ/૧, જેનું ક્ષેત્રફળ (૨૫૦.૦૦ ચો.મી.ના પ્લોટ એરીયામાં ૨૫૦.૦૦ ચો.મી.ના બાંધકામવાળી રહેણાંકની મીલકતનું પ્રોબેટ સર્ટીફીકેટ કાઢી આપવા આથી અરજદારે ઉપરોક્ત નંબરથી આ અરજી કરેલ છે. જેથી હિન્દુ સક્શોેસન એક્ટની કલમ ૨૦૨ મુજબ પ્રોબેટ સટીફીકેટ આપવામાં આવે તો તેમાં કોઈપણ શખ્સને કોઈપણ પ્રકારનો વાંધો, વચકો, હરકત હેલો હોય તો તેઓ તા.૦૦-૦૫-૨૦૨૫ ના રોજ સવારના ૧૧.૦૦ વાગે જાતે યા માહિતગાર વકીલશ્રી મારફતે અત્રેની કોર્ટમાં હાજર થવું. જો તેમ કરવામાં કસુરવાર યશે તો હાજર રહેલા પક્ષકારોને સાંભળીને આ અરજીનો કાયદેસરનો નિકાલ કરવામાં આવશો જેની લાગતા વળગતાઓને નોંઘ લેવી. આજ તારીખ ૧લી માહે એપ્રીલ સને ૨૦૨૫ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યા. po સૈયાર કરનાર મુકાબલ કરનાર (શ્રી એન.એમ.સોલંકી) (શ્રી એન.એચ. ખંડવી) (શ્રી એચ.વી.પારઘી) (2) રજીસ્ટ્રાર આસીસ્ટન્ટ હેડ ક્લાક પ્રિન્સી.સીની. સીવીલ કોર્ટ, ગાંધીનગર.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap