DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Gandhinagar
CITY ahmedabad
SURVEY# 550/1
NOTICE CONTENT
In the Court of the Seventh Additional Civil Judge, Gandhinagar, Advocate for the Applicant: Ravi A. Pandya, D.P.A. No. 54/2025 Applicant: Jayagauri Vallabhram Dave, residing at Plot No. 550/1, Sector-22, Gandhinagar. Versus, Opponent: None. Public Notice regarding the issuance of Probate Certificate under Section-22 of the Indian Succession Act. This public notice is issued to inform the general public and all persons interested or related to this matter that the applicant has filed an application for a probate certificate based on the registered will registration no. 3690/1992, dated 31-12-1992, made by the deceased Harikant Jugal Kishor Vyas, regarding the residential property including the construction on Plot No. 550/1, (City Survey No. 550/1, Property Card No. 125, Sheet No. 393) of Sector No. 22, located in Gandhinagar Township, District Sub District Gandhinagar, with an area of 135.00 sq.mt. Therefore, any person or organization having any objection or dispute should appear in person or through their informed advocate in this court on the date of 18-08-2025 at 11:00 AM and submit a written objection or dispute. If you fail to do so, it will be assumed that no one has any objection or dispute in any way, and this court will proceed with the further legal proceedings and pass the appropriate judicial order. Please take special note of this. Today, on 08-08-2025, issued under my signature and the court seal. By order, (N.H, Solanki) (C.B, Lakhataria) (P.K. Ratnakar) Assistant Superintendent Principal Senior Civil Court, Gandhinagar.
ગુજરાતી નોટિસ
મહે.ગાંધીનગરના સાતમાં એડીશનલ સિવિલ જ્જ સાહેબશ્રીની કોર્ટમાં, અરજદારના એડવોકેટશ્રી રવિ એ.પંડ્યા, દી.પ.અ.નં.૫૪/૨૦૨૫ અરજદાર : જયાગૌરી વલ્લભરામ દવે, રહૈ.પ્લોટ નં.૫૫૦/૧, સેક્ટર-૨૨, ગાંધીનગર. વિરૂધ્ધ, સામાવાળા : કોઈ નહીં. ઈન્ડિચન સક્સેશન એક્ટની કલમ-૨૨ મુજબ પ્રોબેટ સર્ટિફિકેટ ઈસ્યુ કરવા બાબતે જાહેર નોટીસ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી જાહેર જનતાને તેમજ આ કામમાં હિત તયા સંબંધ ધરાવતા સરવે જખ્સોને જણાવવામાં આવે છે કે, અરજદાર ધ્વારા ડિસ્ટ્રીક્ટ સબ ડિસ્ટ્રીકટ ગાંધીનગરના મોજે ગાંધીનગર ટાઉનશીપમાં આવેલ સેક્ટર નં.૨૨ ના પ્લોટ નં.૫૫૦/૧, (સિટી સર્વે નં.૫૫૦/૧, મિલકત કાફ નં.૧૨૫, શીટ નં. ૩૯૩) જેું ક્ષેમફળ ૧૩૫.૦૦ ચો.મી. ના પ્લોટ એરીયામાં કરવામાં આવેલ બાંધકામ સહિતની રહેણાંકની મિલકત બાબતે મૈયત હરીકાંત જુગલ કિશોર વ્યાસનાઓએ તા.૩૧-૧૨-૧૯૯૨ ના રોજ કરી આપેલ રજી.વિલ નોંધણી નં.૩૬૯૦/૧૯૯૨ ના આધારે પ્રોબેટ સર્ટીંફીકેટની માંગણી કરતી અરજી દાખલ કરેલ છે. તો તે અંગે કોઈપણ ઈસમ અગર સંસ્થાને વાંધો કે તકરાર હોય તો તૈઓએ જાતે અગર તેમના માહિતગાર વકીલશ્રી મારફતે અત્રેની કોર્ટમાં મુદત તા.૧૮-૦૮-૨૦૨૫ ના રોજ કલાક ૧૧.૦૦ વાઝે હાજર રહેવું અને લેખિત વાંધા તકરાર રજુ કરવા. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઈને કોઈપણ પ્રકારે વાંધો કે તકરાર નથી તેમ જાણી અત્રેની અદાલત આગળની ઈન્સાફ કાયવાહી કરી જે તે ન્યાચિક હુકમ કરવામાં આવરો તેની ખાસ નોંધ લેશો. આજ તા.૦૮-૦૮-૨૦૨૫ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો. હૃક્મયી તૈયાર કરનાર મુકાબલ કરનાર (એન.એચ, સોલંકી) (સી.બી, લખતરીયા) (પી.કે. રત્નાકર) ® રજીસ્ટ્રાર _આસીસ્ટમ્ટ સુળટેન્ડન્ટ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોટ, ગાંધીનગર.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap