NOTICE CONTENT
This is a public notice by Advocate Parekh Associates on behalf of their client, Uma Electronics (India) Pvt. Ltd., regarding the property located at Plot No. A/32, Sector-25, GIDC Electronics Estate, Gandhinagar. This notice states that the property, including the land and the building constructed on it, is the sole and independent ownership and possession of their client. They acquired this property through a Deed of Assignment at an auction conducted by Canara Bank in 2005, registered under Registration No. 9195 on 16.12.2005. Later, it was re-registered under a new number, Registration No. 17562 on 25.04.2007. The original lease deed, No. 538 dated 27.04.1987, issued in favor of Concept Commutes Pvt. Ltd. (the original loan borrower of Canara Bank) has been lost/misplaced and despite extensive searches, it has not been found. Therefore, this notice warns any individual, person, entity, organization, etc. who has any objection, right, share, participation, right to sustenance, right to travel, etc., or any claim, debt or receivable related to this original document or the property to present the original documentary evidence within 15 days at the address below. Failure to do so will render such objections or disputes void. Uma Electronics (India) Pvt. Ltd. For, Parekh Associates Advocate & Notary Rajendra T. Parekh Nishank R. Parekh Head Office: 10, Sahayog Building, Lal Darwaza Ahmedabad. Phone. (O) 25508419 Branch Office: 241, Second Floor,
ગુજરાતી નોટિસ
આથી, અમો નીચે સહી કરનાર
એડવોકેટ તે અમારા અસીલ ઉમા
ઇલેક્ટ્રોનિક્સ (ઇન્ડિયા) પ્રા.લી.,
પ્લોટ નંબર એ/૩ર સેક્ટર-૨૫
જીઆઈડીસી ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટ
ગાંધીનગરની સૂચના અને
ફરમાઈશથી આ જાહેર નોટિસ
આપીએ છીએ કે,.....
જત રજીસ્ટંશન ડિસ્ટ્રીકટ
ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા
ગાંધીનગરના સેક્ટર-૨૫
જીઆઇડીસી ગાંધીનગ
ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટમાં આવેલ પ્લોટ
નંબર એ/૩૨ તરીક ઓળખાત્તી
જુમીન અને તેના પરના બાંધકામ
સહિતની મિલકત અમારાની કુલ,
સ્વતંત્ર માલિકી અને કબજા
ભોગવટાની આવેલ છે, સદરહુ
મિલક્ત અમારા અસીલે કેનરા બેંક
પાસેથી ૨૦૦૫માં આયોજિત
લિલામમાં ડીડ ઓફ અસાઇનમેન્ટ
ક્યારા ખરીદવામાં આવી હતી, જે
રજિસ્ટ્રેશન નંબર ૯૧૯૫, તારીખ
૧૬.૧૨.૨૦૦૫ હેઠળ નોંધાયેલ
હતી અને પછીથી રજિસ્ટ્રેશન નંબર
૧૭૫૬૨, તારીખ ૨૫.૦૪.૨
હેઠળ નવા નંબર સાથે નોંધાયેલ છે.
મૂળ લીઝ ડીડ નંબર ૫૩૮, તારીખ
૨૭.૦૪.૧૯૮૭, જે ગુજરાત
ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પરિશન
દારા કન્સેપ્ટ કમ્યૂટ્સ પ્રા. લી. (કેનરા
બેંકના મૂળ લોન લેનાર)ના પક્ષે
કરવામાં આવ્યો હતો, તે ખોવાઈ
ગયો/ગુમાવી દેવાયો છે. અને ઘણી
શોધખોળ ક્યા હોવા છતાં અમારા
અસીલને મળી આવેલ નથી. જેથી
સદરહું ઓરીજનલ દસ્તાવેજ અંગે કે
સદરહું મિલકત અંગે કોઈ પણ
વ્યક્તિ, શખ્સ, ઈસમ, સંસ્થા, ટ્ર
કેબેકકે કોઈનેકોઈ પણ પ્રકારનો કોઈ
વાંધો, હક્ક, હિસ્સો, લાગ-ભાગ, કે
ખોરાકી પોષાકી, આવા-જવાના હક્કો
વિગેરે કોઈ પણ પ્રકારનો કોઈ હક્ક,
લેવાનદેવા કે લેણી રકમ હોય તો તે
અંગેના અસલ દસ્તાવેજી પુરાવા સાથે
દિન-વ૧૫માં નીચેના સરનામે રજુ
કરવામાં કસુર થયેથી તેવા વાંધા કે
તકરારો રદ યાને (વિવ) થયેલા ગણાશે
જેની સર્વે નોંધ લેવી.
ઉમા ઇલેક્ટ્રોનિક્સ(ઇન્ડિયા)પ્રા.લી.
For, Parekh Associates
Advocate & Notary
રજેન્દ્ર ટી. પારેખ
નિશાંક આર. પારેખ
હેડઓ : ૧૦, સહયોગ બિલ્ડીંગ,
લાલદરવાજા અમદાવાદ.
ફોન. (ઓ) ૨૫૫૦૮૪૧૯
બાંચઓ : ૨૪૧, સેકન્ડ ફ્લોર,