DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Gangad
CITY auda
SURVEY# 389
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, District Ahmedabad, Registration Sub-District and Taluka Bavla, village Moje Gangad, survey number 389 (old survey number 1725/2), account number 2016, area 12531 square meters, old condition agricultural land, (1) Thakor Bhavanji Viraji, resident of Patan and (2) Ritaben Jasmatbhai Mathukiya, wife of Rajeshbhai Balubhai Bamroliya, resident of Ahmedabad, they have a joint ownership and direct possession enjoyment, self-cultivated and free from all types of encumbrances. They have applied for a title clearance certificate for the above land. Therefore, any person, firm, bank, financial institution or any other who has any claim on the above land under sale, inheritance, gift, license, possession, mortgage, lien, charge, maintenance, easement, exchange, developer or financier, or agreement for sale, power of attorney, possession agreement, agreement, order or any other writing, or under any proceedings, as a family member, heir or in any other way, is hereby requested to submit a written notice of their claim along with certified copies of supporting documents within 7 (seven) days from the date of publication of this notice to the following address. Failure to do so will be considered that the above land has no claim, right or share and if any, they are waived (WAIVE). After the expiry of the time limit, the title clearance certificate of the above land will be issued and thereafter no objection will be entertained. Date: 11/06/2024, File No. 23616/18 Bipinchandra R. Patel & Company Advocates, Solicitors & Corporate Attorneys 15, Dolly Apartment, Ambawadi Circle, Ahmedabad-6 Phone: 26466400, 29466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા બાવળાનાં ગામ મોજે ગાંગડની સીમનાં સર્વે નંબર- ૩૮૯ (જુનાસર્વે નંબર-૧૭૨૫/૨)નાં ખાતા નંબર- ૨૦૧૬ નાં ક્ષેત્રફળ- ૧૨૫૩૧સમચોરસમીટર જુની શરતની ખેતીની જમીન, (૧) ઠાકોર ભવાનજી વિરાજી, રહેવાસી : પાટણનાં તથા (૨) રીટાબેન જસમતભાઈ માથુકીયા તે રાજેશભાઈ બાલુભાઈ બાંભરોલીયાના પતી, રહેવાસી : અમદાવાદનાંએ તેઓની સંયુક્ત માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટા ખુદખેડની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવી અમારી પાસે ઉપરોકત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઈપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર કે ફાઈનાન્સર તરીકે કે બાનાખતના કરાર, પાવરઓફ એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર, હુકમનામું કે અત્ય કોઈ લખાણ હેઠળ કે કો; કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે વારસદાર તરીકે કે બીજી કોઈપણ રીતે ઉપરોકત જમીન પર હક્ક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ સાથે આ નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)ની અંદર નીચેના સરનામે રજી. એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો ઉપરોકત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો યાને કે વેઈવ (WAIVE) કરેલછે તેમસમજી મુદ્ત વિત્યે ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની આથી નોંધ લેવી. તારીખ : ૧૧/૦૬/૨૦૨૪, ફાઈલ નંબર- ૨૩૬૧૬/૧૮ બિપિનચંદ્ર આર. પટેલ એન્ડ કંપની એડવોકેટસ, સોલીસીટર્સ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ ૧૫, ડોલી એપાર્ટમેન્ટ, આંબાવાડી સર્કલ, અમદાવાદ-૬ ફોન: ૨૬૪૬૬૪૦૦, ૨૯૪૬૬૪૦૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap