NOTICE CONTENT
Public Notice
This is to inform the public that
District Ahmedabad, Registration Sub-District and Taluka Bavla, village Gangad, City Survey Ward - Gangad (Non-Agricultural) city Survey No. NA547 (Revenue Re-Survey No. 547, Old Survey No. 1720 out of 2) area - 19350 square meters, Non-agricultural land, (1) Rita Ben Jasmatbhai Mathukiya, wife of Rajeshbhai Balubhai Bamroliya and (2) Patel Ritaben Shashikantbhai, both residing at Ahmedabad, are the joint owners and have direct possession of the above land and are free from all types of encumbrances. They have applied for title clearance certificate of the above land.
Therefore, all persons, firms, banks, financial institutions, or any other who have any right, claim or interest in the above land by way of sale, inheritance, gift, license, possession, mortgage, lien, charge, maintenance, easement, exchange, developer or financier, under any agreement, power of attorney, possession agreement, memorandum of understanding, order or any other writing, or under any court proceedings, or as a family member or heir, or in any other way, are required to submit a written notice with certified copy of their proof within 7 (seven) days from the date of publication of this notice to the address mentioned below. Failure to do so shall be deemed to be that they have no right, claim or interest in the above land or if they have any, then they have waived the same. After the expiry of the period, title clearance certificate will be issued for the above land and no objection will be entertained thereafter.
Please take note.
Date: 10/06/2024
File No.: 23616/25
Bipinchandra R. Patel & Company
Advocates, Solicitors & Corporate Attorneys
15, Dolly Apartment, Ambawadi Circle, Ahmedabad - 6
Phone: 26466400, 26466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા બાવળાનાં ગામ
મોજે ગાંગડની સીમનાં સીટી સર્વે વોડ-
ગાંગડ (બીનખેતી)નાં સીટી સર્વે નંબર-
NA૫૪૭ (રેવન્યુ રી-સર્વે નંબર-
૫૪૭, જુના સર્વે નંબર- ૧૭૨૦ પૈકી
ર)નાં ક્ષેત્રફળ- ૧૯૩૫૦
સમચોરસમીટર બીનખે તીની
પરવાનગીવાળી જમીન, (૧) રીટાબેન
જસમતભાઈ માથુકીયા તે રાજેશભાઈ
બાલુભાઈ બાંભરોલીયાના પત્ની તથા
(૨) પટેલ રીટાબેન શશીકાન્તભાઈ,
બન્ને રહેવાસી : અમદાવાદનાંએ
તેઓની સંયુક્ત માલિકી અને પ્રત્યક્ષ
કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનું
જણાવી અમારી પાસે ઉપરોકત
જમીનનાં ટાઈટલ કલીયરન્સ
સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સબબ
સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક,
નાણાંકીય સંસ્થા કે અન્ય કોઈપણ કે
જેઓ વેચાણ, વારસો, ભેટ,
લાયસન્સ, કબજો, ગીરો, લીયન,
ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ,
અદલાબદલો, ડેવલપર કે ફાઈનાત્સર
તરીકે કે બાનાખતના કરાર, પાવર
ઓફ એટર્ની, કબજા કરાર, સમજૂતી
કરાર, હુકમનામું કે અત્ય કોઈ લખાણ
હેઠળ કે કોર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના
સભ્ય કે વારસદાર તરીકે કે બીજી
કોઈપણ રીતે ઉપરોકત જમીન પર
હક્ક, દાવો કે અલાખો ધરાવતા હોય
તેમણે તેની લેખિત જાણ પુરાવાની
સર્ટીફાઈડ નકલ સાથે આ નોટિસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)ની અંદર
નીચેના સરનામે રજી. એ.ડી.થી
કરવી. જો તેમ કરવામાં નહીં આવે
તો ઉપરોકત જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો પોષાતો નથી અને પોષાતો
હોય તો તે જતો યાને કે વેઈવ
(WAIVE) કરેલ છે તેમ સમજી મુદ્ત
વિત્યે ઉપરોકત જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં
આવશે અતે ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
જેની આથી નોંધ લેવી.
તારીખ : ૧૦/૦૬/૨૦૨૪,
ફાઈલ નંબર- ૨૩૬૧૬/૨૫
બિપિનચંદ્ર આર. પટેલ એન્ડ કંપની
એડવોકેટસ, સોલીસીટર્સ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ
૧૫, ડોલી એપાર્ટમેન્ટ, આંબાવાડી
સર્કલ, અમદાવાદ-૬
ફોન: ૨૬૪૬૬૪૦૦, ૨૬૪૬૬૪૦૧