Public Notice for Gujarat Housing Board Scheme - EWS-48

Gangavada, Bhavnagar

DISTRICT Bhavnagar
VILLAGE Gangavada
CITY bhavnagar-city-diwali2023
SURVEY# R. Survey No. 53/54
NOTICE CONTENT
Public Notice for Caution Before Buying Property We, H.H. Chauhan, Chauhan & Co. (Assoc. Advocates & Tax Cons.), G-5/6, Parshwanath Chamber, High Court Road, Bhavnagar, hereby issue this notice on the instructions of our client: The property is located in Vadva, R. Survey No. 53/54, in the area known as Anandnagar in Bhavnagar city, under the Gujarat Housing Board Scheme - EWS-48, Flat No. E-68, Block No. 30, with a built-up area of 36.94 sq.m. The current owner of the said property, Smt. Bhagvatiben Nanakram Samnani, residing in Bhavnagar, wishes to sell the property with complete vacant possession and clear title to our client. She has stated that the allotment letter for the said property is lost. Therefore, any person, institution, bank, or financial institution having any claim, charge, share, right, interest, or maintenance claim on this property must submit written documentary evidence to us within 7 days from the date of publication of this notice. If no such action is taken within the stipulated time, it will be understood that they have waived all their rights, and our client will proceed with the final sale deed. Please note that thereafter, no objections or disputes of any kind will be entertained. Date: 18-04-2021 Bhavnagar G-5/6, Parshwanath Chamber, High Court Road, Bhavnagar. H.H. Chauhan, Chauhan & Co. (Assoc. Advocates & Tax Cons.)
ગુજરાતી નોટિસ
મિલ્કત ખરીદતા પહેલા સાવધનની રૂઈએ જાહેર નોટીસ આથી અમો એચ.એચ.ચૌહાણ, ચૌહાણ એન્ડ ક, (એસો. એડવોકેટ્સ એન્ડ ટેક્સ કન્સ.) જી-૫/૬, પાર્શ્વનાથ ચેમ્બર, હાઈકોર્ટ રોડ, ભાવનગરના તે અમોના અસીલશ્રીની સુચનાથી આ નોટીસ આપી જણાવીએ છીએ કે, ડી.સબ.ડી.ભાવનગર, શહેર ભાવનગરમાં આનંદનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં વડવાના રે.સર્વે નં.૫૩/૫૪ મહેિ આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની સ્કીમ - EWS-48 માંહે આવેલ ફલેટ નં.ઈ-૬૮, બ્લોક નં.૩૦, બીલ્ટઅપ બાંધકામ : ૩૬-૯૪ ચો.મી.નું આવેલ છે. સદરહુ મિલ્કતના હાલના માલીક શ્રી ભગવતીબેન નાનકરામ સમનાણી, રહે. ભાવનગર વાળા પાસેથી સંપૂર્ણ ખાલી કબજે અને ચોખ્ખા હક્કોથી અમોના અસીલ ખરીદવા માંગે છે. સદરહુ મિલ્કતનો એલોટમેન્ટ લેટર તેમનાથી ખોવાઈ ગયેલ છે તેમ જણાવી વેચાણે આપવા માંગે છે તો તેના ઉપર કોઈપણ વ્યક્તિ, સંસ્થા, બેંક કે ફાઈનાન્સીયલ ઈન્ટયુટનું કોઈપણ પ્રકારનું લેણું, લાગ, ભાગ, હક્ક-હિસ્સો, ખોરાકી-પોષાકી હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિવસ-૭ માં લેખીત આધાર પુરાવા અમે પાસે રજુ કરવા અને જો આ નોટીસની સમય મર્યાદામાં તેમ કરવામાં નહી આવે તો તેમણે તેમના તમામ પ્રકારના હીતો જતા (Waive) કરેલ છે તેમ સમજી અમોના અસીલ પાકો વેચાણ દસ્તાવજે કરાવી લેશે. તે પછી કોઈના પણ કોઈપણ પ્રકારનાં વાંધા, તકરાર ચાલશે નહી તેની નોંધ લેશો. તા.૧૮-૪-૨૦૨૧ ભાવનગર એચ.એચ.ચૌહાણ જી-૫/૬, પાર્શ્વનાથ ચેમ્બર, ચૌહાણ એન્ડ કાં. હાઈકોર્ટ રોડ, ભાવનગર, (એસો. એડવોક્ટસ એન્ડ ટેક્સ કન્સ.)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap