DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Ganpatpura
CITY ahmedabad
FINAL PLOT# 160
SURVEY# 1694/2
NOTICE CONTENT
Public Notice This is to inform all concerned and the public that the land located in Ganpatpura village, Kalol Taluka, Gandhinagar district, new block No. 160 (old survey No. 1694/2), plot No. 487, city survey No. NA160/1 to NA160/8, Ward: Ganpatpura (non-agricultural), measuring 4072 sq. meters, has been acquired by Sagar Mukesh Seth for residential purposes and is in his exclusive possession, enjoyment and ownership. He has requested a title clearance certificate from us for this land. Therefore, anyone having any objection, claim, right, interest, share, lien, inheritance right, maintenance right, debt, burden, mortgage, lien, or any other liability related to this land, is requested to inform us in writing with supporting documents within 7 days from the date of publication of this notice at the address below. After the deadline, we will assume that no objection or dispute exists regarding this property and issue a title clearance certificate and proceed with the further process. The public and all concerned are hereby notified accordingly. Date: 19/09/2024 Hitesh V. Patel Advocate VMP Legal & Associates Solicitor & Advocates 423, Platinum Plaza, Judges' Bungalow Road, Bodakdev, Ahmedabad. Ph. 26840304
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી લાગતા વળગતા તથા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, ગાંધીનગર જીલ્લાના તાલુકા કલોલના મોજેગણપતપુરાની સીમના નવાબ્લોક નં. ૧૬૦ (જુના સર્વે નં. ૧૬૯૪/૨), ખાતા નં. ૪૮૭, સીટી સર્વે નં. એનએ૧૬૦/૧ થી એનએ૧૬૦/૮, વોર્ડ: ગણપતપુરા (બીનખેતી) વાળી રહેણાંકના હેતુ માટે બીનખેતી થયેલ ચો.મી.આ. ૪૦૭૨ વાળી જમીન સાગર મુકેશ શેઠના સ્વતંત્ર કબજા, ભોગવટા અને માલિકીની આવેલ છે અને સદરહું જમીન મારા અસીલ તેઓ પાસેથી ખરીદ કરવા માંગે છે તેવું જણાવી સદરહું જમીનના ટાઈટલ કલીયર સર્ટીફીકેટની અમારી પાસે માંગણી કરેલ છે તો સદરહું જમીનો પરત્વે કોઈને કોઈ પણ જાતનો વાંધો- તકરાર, હકક, હિત, હિસ્સો, લાગભાગ, વારસાઈ હકક, ભરણપોષણનો હકક, લેણું, બોજો, ગીરો, લીયન કે કોઈપણ જાતની જવાબદારી હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ-૭ (સાત) માં લેખિત આધાર પુરાવા સાથે નીચેના સરનામે અમોને જાણ કરવી. મુદત વિત્યે આ મિલકત પરત્વે કોઈ પણ જાતના વાંધા- તકરાર હોય તો તે જતા (WAaાંve) કરેલ છે તેમ માની અમો ઉપરોકત મિલકત અંગેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આગળની કાર્યવાહી કરીશુ. જેની જાહેર જનતા તથા લાગતા વળગતાઓએ સ્પષ્ટ નોંધ લેવી. Date : 19/09/2024 Hitesh V. Patel Advocate VMP Legal & Associates Solicitor & Advocates 423, Platinum Plaza, Judges' Bungalow Road, Bodakdev, Ahmedabad. Ph. 26840304
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap