Public Notice for 4

Garmala, Kheda

DISTRICT Kheda
TALUKA Matar
VILLAGE Garmala
CITY ahmedabad
FINAL PLOT# 37/2
SURVEY# 427, 428, 699, 701, 702, 703, 704, 706, 708, 709, 159, 190, 161, 827, 828, 830, 831, 832, 833, 834
NOTICE CONTENT
We, the advocates M.A. Qureshi, on behalf of our client Mohammed Farooq Mohammed JiKar Meman, partner at Sky Heights Infra Space Pvt. Ltd., and based on instructions and requests from Mohammed Farooq Mohammed JiKar Meman, wish to inform the relevant persons, especially Moina (daughter of Mohammed Hussein and wife of Shafiq Sheikh) and the partners of Sky Heights Infra Space Pvt. Ltd. at a scheme named 'Lakewood', of the following notice. In the district of Kheda, within Matar taluka, we are emphasizing lands including agricultural and non-agricultural properties at the survey/block numbers mentioned above. An investment was made during the years 2010-2012 by Moina Sheikh and her husband Shafiq Ghulamfarid Sheikh in partnership with our client in the company Sky Heights Infra Space Pvt. Ltd. The lands under these survey numbers, originally purchased by the original farmers, were then transferred to non-agricultural terms as registered under development agreements. The Lakewood scheme launched in 2010 involved approximately 150 NA plots, including the establishment of clubhouses and various bungalows. We declare that any transactions and constructions made without our client's consent on such properties beyond the year 2019 are unauthorized and void. We urge caution before any investments are made in the Lakewood scheme, as the properties involved have contested ownership and operation claims, especially as some procedures continue to be handled solely by Moina Sheikh and her husband without our consent as per their previous commitments.
ગુજરાતી નોટિસ
અમો એડવોકેટ એમ. એ. કુરેશીનાઓ અમારા અસીલશ્રી મોહંમદફારૂક મોહંમદજીકર મેમણ, સ્કાય હાઇટ્સ ઇનફ સ્પેસ પ્રા.લી.ના| પાર્ટનર સરનામું : જુહાપુરા, અમદાવાદતાઓની સૂચના અતે ફરમાઇશથી લાગતા-વળગતા| ત્તમામજનોને તથા ખાસ કરીને મોઇના તે મોહંમ્મદ હુસેનની પુત્રી તે શફીક શેખની પત્ની, શફીક ગુલામફરીદ શેખ તતથાસ્કાય હાઇટ્સ ઇન્ફા સ્પેસ પ્રા.લિ. ના પાર્ટનર્સ અને “લેકવૂડ'' નામની સ્કીમમાં હિત ધરાવતા તમામને આથી| ચેતવણી આપી જણાવીએ છીએ કે, ખેડા જિલ્લાના માતર તાલુકાના મોજે/| ગામ ત્રાજ તથા ગરમાલાની ખેતી/| બિનખેતી થયેલ જમીનો કેજે જમીનના જૂના સર્વેબ્લોક નંબર: ૪૨૭, ૪૨૮, ૬૯૯, ૭૦૧, ૭૦૨, ૭૦૩, ૭૦૪, ૭૦૬, ૭૦૮, ૭૦૯ ગામ ત્રાજ તથા ગરમાલાના સર્વે નં. ૧૫૯, ૧૯૦, ૧૬૧,૮૨૭,૮૨૮, ૮૩૦,૮૩૧, ૮૩૨, ૮૩૩, ૮૩૪ વિગેરે કે જે જમીનનો કુલ ક્ષેત્રફળ આશરે પપ] વીઘા જેટલી જમીનો કે જેને હવે પછી| આ જાહેર ચેતવણીમાં “સદરદુ| મિલકત” એ રીતે સંબોધવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ સર્વે નંબરોના| માલિક અને કાયદેસરના ધારણક્ત- મૂળ ખેડૂતો પાસેથી વર્ષ ૨૦૧૦ થી| ૨૦૧૨ ના સમયગાળા દરમિયાન અમારા અસીલશ્રીનાઓએ મોઇના| શફીક શેખ તથા તેમના પતિ શફીક ગુલામફરીદ શેખનાઓ સાથે સ્કાય હાઇટસ ઈન્કા સ્પેસ પ્રા.લિ. નામની કંપનીના પાર્ટનરની હેસિયતથી સાથે મળીને માતબર રકમનું રોકાણ કરી| ઉપરોક્ત જણાવેલ તમામ ખેતીની જુમીનો મુળ ખેડુતો પાસેથી મોઇના| શફીક શેખનાઓ ખેડુત ખાતેદાર, હોવાથી અને અમારા અસીલશ્રી ખેડુત! ખાતેદાર ન-હોઇ મોઇના શફીક શેખના નામે ખરીદ કરેલ. ત્યારબાદ સદરહુ જમીનને નવી| શરતમાંથી જુની શરતમાં તબદીલ કરી| તેમાંથી એન.એ., એટલે કે નોન એગ્રીકલ્યરલ લેન્ડમાં તબદીલ કરવા મોઇના શફીક શેખ તતથા તેમના પતિ શફીક ગુલામફરીદ શેખ તથા અમારા અસીલનાઓએ સાથે મળી રજીસ્ટર્ડ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ કરી, સ્કાયહાઈટસ ઇન્કા સ્પેસ પ્રા.લિ. કંપની મારફતે નવી શરતમાંથી જૂની શરતના પ્રીમીયમની માતબર રકમ ચુકવી સદરહુ જમીનને એન.એ.માં તબદીલ કરેલ છે. નડીયાદ નગર નિયોજનમાંથી પ્લાન પાસની મંજૂર્‌| માટે વિવિધ ખર્ચાઓ કરી, સદરહુ જમીનને સમતલ કરી, આર.સી.સી. રોડબનાવી, પ્લોટીંગના માર્કીગ કરવા એટલેકે સદરહુ જમીનમાં રોડ-રસ્તા, વૃલો, બાગ-બગીચા વિગેરે રાચ- રચીલું બનાવવા માટે અમારા અસીલ- નાઓએ મોઇના શફીક શેખ તથા| શફીક ગુલામફરીદ શેખ તથા અન્ય] સાથે મળી સ્કાય હાઇટ્સ ઇન્ફા સ્પેસ પ્રા.લી. દ્વારા સદરહુ મિલકતમાં એન.એ. થયેલ ખુલ્લા પ્લોટ તથા ફાર્મ! હાઉસ બનાવી વેચાણ કરી ધંધો કરવા માટે “લેકવુડ” નામની સ્કીમ વર્ષ- ૨૦૧૦માં લૉચ કરેલ જે સ્કીમને આ| જાહેર ચેતવણીમાં “સદરહુ સ્કીમ‘ તરીકે સંબોધવામાં આવેલ છે. સદરહુ સ્કીમમાં જુદા જુદા માપના આશરે! ૧૫૦ એન.એ. પ્લોટ પાડવામાં આવેલ અને ક્લબ હાઉસનું નિર્માણ કરેલ તેમજ વિવિધ બંગલાઓનું પણ નિર્મણ કરેલ છે. જેથી સદરહુ મિલકત! ઉપર જે કોઇપણ પ્રકારનું બાંધકામ તતથા નિમણિ થયેલ છે તેની સંપૂણ માલિકી સ્કાય હાઇટ્સ ઇન્ફરાપ્રા.લિ. નીછેજેમાં અમારા અસીલશ્રી વર્તમાન સમયમાં પણ સંયુક્ત માલિક છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં શફીક ગુલામફરીદ શેખનાઓએ પોતાના ઇ- મેલ આઇડી ઉપરથી અમારા અસીલ શ્રીના ઇ-મેલ આઇડી ઉપર મેલ કરીને| લેકવુડનું તમામ વહીવટ એકલા હાથે સંભાળી લેવા તથા તેના બદલામાં અમારા અસીલશ્રી નક્કી થયા મુજબની રકમ ચુકવી દેવાનું પ્રસ્તાવ મુકેલ અને, જો અમારા અસીલને મંજૂર હોય તો| ઈ-મેલ આઇડી ઉપર રીપ્લાય કરવા| જણાવેલ જેથી અમારા અસીલશ્રી| નાઓએ સદરહુ પ્રસ્તાવ ગ્રાહ્ય રાખી| “લેકવુડ!''નું તમામ કામ તથા માલિકી મોઇના શફીક શેખ તથા તેમના પતિ શફીક શુલામફરીદ શેખનાઓને નક્કી| થયેલ રકમના બદલામાં સુપરત કરી| દેવા શરતી સંમતિ દર્શવિલ જેમાં શફીક| ગુલામફરીદ શેખનાઓ નિષ્ફળ થયેલ છે. ત્યારબાદ અમારા અસીલશ્રી નાઓએ સદરહુ સ્કીમ “લેકવૂડ'”'માં| રસ લેવાનુ બંધ કરેલ અને કોરોનાની વૈશ્ચિક મહામારી બાદ પોતાની ફેમિલી| સાથે દુબઇ સ્થળાંતર કરેલ જેનોફાયદો| ઉઠાવી મોઇના શફીક શેખ તથા તેમના] પતિ શફીક ગુલામફરીદ શેખનાઓએ| અમારા અસીલશ્રી જાણકારી બહાર જાન્યુઆરી, ૨૦૨૫ સુધી સદરહુ! સ્કીમમાંથી અમુક મિલકતો ગેરકાયદેસર રીતે વૈચાણ કરેલ છે, જે| શરૂઆતથી જ ખોટું હોઈ રદ થવા પાત્ર, છે. અને ૨૦૧૯માં નક્કી થયા| એક પણ રૂપિયો ન ચુકવી અમારા મુજબની રકમ પૈકી આજ દિવસ સુધી! સર્વેનંબર: ૨૨, ગામ: પાંચી અમારા અસીલ : ગૌરવ ગિડવાન રહેવાસી : પ્રિતમપુરા, દિલ્ઠીન સૂચના અનેફરમાઇશથી જાહેર નોટિ આપીએ છીએ કે, જત ડીસ્ટ્રીક અમદાવાદ તાલુકો : ધોલેરા, સીટી સ ઓફીસ: ધોળકાનાં મોજે ગામ/વો પાંચીનાં જુના સર્વે નં. ૨૨ (જુઃ બ્લોકસર્વે: ૧૦૪/૨), બીનખેતી બા સીટી સર્વે નં,NA22/p2 હાલ” ટી.પી. સ્કીમ નંબર : ૪ એફ.પ નંબર: ૩૭/૨ (હાલનાં મિલકત ક પ્રમાણે કેત્રફળ) આશરે ૧૧,૪૮ ચોરસ મીટર યાને કે આશ ૧૩૭૩૩,૫૫ ચોરસ વાર છે, તે પૈ: આશરે ૫૨૭૬.૮ ચોરસ મીટરયા કે આશરે ૬૩૧૧ ચોરસ વારવાઇ જુની શરત (જુ.શ.) બિન ખેતીલાય જમીન ઃ સત્તાપ્રકાર, અમારા અસી તૈના હાલનાં જમીન માલિ “વિરેનભાઈ પ્રહલાદભાઈ પરમા: પાસેથી ખરીદ કરવા ઈચ્છતા હોવાર્થ તે જમીન પરત્વેનાં ટાઈટલ ચોપ્ખ માર્કેટેબલ, સેલેબલ અને બોજારહિ કર ઈચ્છતા હેવાથી આ જાહેર નોટિ આપી વાંધા આમંત્રિત કરે છે કે, 9 કોઈ ઈસમ આ જમીન ગંગે વાં ધરાવતા હોય તેવા સર્વે શખ્સો ભક્તિ, પેઢી, બેંક, નાણાકીય સંર વિગેરે કેજેઓ કોઈપણ પ્રકારનો હઃ હિત્ત, હિસ્સો, દાવો, આલાખો, લી પેન્ડન્સ, લિયન, ગીરો, એટેચમેન્ટ લાગભાગ ધરાવતા હોય તો, તેમ આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન છમાંતેઓ જેકાંઇ હક્ક વિગેરે ધરાવત હોય તો, તેના દસ્તાવેજી પુરાવાન પ્રમાણિત નકલ સહિતની લેખિત જા! રજિસ્ટર્ડ પોસ્ટથી નીચેનાં સરના મોકલી આપવી. તેમ કરવામાં કસ થયેથી સદરહુ જમીનો પરત્વે અન કોઈનો કોઈપણ જાતનો હક્ક, હિત હિસ્સો નથી તેમજ જે કોઈનો આ હક્ક વિગેરે હોય તો તેમણે તે જત “Waive” કરેલો છે, તેમ સમજવા આવશે અને સદરહુ જમીન અંગે બી' કોઈ ત્રાહિતનો હક્ક નથી, તે અંગે “ટાઈટલ્સ ક્લીયર સર્ટીફિકેટ ઈર કરીશું, ત્યારબાદ, કોઈનો કોઈપ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નરહ જેની જાહેર નોંધલેશો. તા. ૧૬/૦૨/૨૦૨૫ RAJAN J. PATEL (ADVOCATE & ASSOCIATE (AtGUJARAT HIGH COURT Office : 50, Uttar Gujarat Panchal Soc. Nr. Swagat Hall Cross Road, Ranip, Ahmedabad-382480 Off. Ph. +91-70433 09273 Mo. No. +91-94295 19273 https-rajanpatel business. site! અસીલ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ છે. સદરહુ સ્કીમ- “લેકવૂડ”માંથી મિલકતોનું વેચાણ ચાલુ રાખી અમારા અસીલશ્રી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાતન| ગેરકાયદેસર પ્રવૃત્તિ વર્તમાન સમયમાં પણ ચાલુ રાખેલ છે. સદરહુ મિલકતમાં અમારા અસીલની જાણકારી બહાર જે કોઇપણ નવી સ્કીમ લૉંચ કરેલ હોય કે કરવામાં આવનાર હોય તે તમામ રદબાતલ ઠરવાપાત્ર રહેશે. આથી આ જાહેર ગેતવણી આપી અમારાઅસીલનેવર્ષ ૨૦૧૯માં શફીક! ગુલામફરીદ શેખ વએ નક્કી થયા મુજબની ચુકવવાની થતી તમામ રકમ પૈકી કોઇપણ રકમ આજ દિન સુધી ચુકવેલ ન હોઇ સદરહુ સ્કીમ- “લેકવૂડ”માં કરવામાં આવેલ મિલકતોના અમારા અસીલની સંમતિ મેળવ્યા વિના કરેલ વેચાણ અને તેના નફાની રકમનો તમામ હિસાબ તથા સદરહુ સ્કીમ-“લે કવૂડ”ની કઈ મિલકત, કોને, ક્યારે, કોની! હાજરીમાં, કેટલી કિંમતમાં વેચાણ કરી! તેની સંપૂર્ણવિગત મોઈના શફીક શેખ તથા તેમના પત્તિ શફીક ગુલામફરીદ શેખનાઓએ અમારા અસીલને આ જાહેર ચેતવણી પ્રકાશિત થયાના દિન- ૭માં પહોંચાડવા તથા આજ દિન પછી| સદરહુસ્કીમ “લેક્વૂડ'' ની બાકી રહેલ મિલકતોનું વેચાણ અમારા અસીલને! જાણકારી તથા સંમતિ વિના નહીં કરવા આથી ચેતવણી આપવામાં આવે છે. તેમજ લાગતા-વળગતા તમામ તથા જાહેરજનોને સદરહુ સ્કીમ-“લેક્વૂડ” માં રોકાણ કરતાં પહેલાં સાવગેતી રાખવા આથી ચેતવણી આપવામાં આવે છે. અસીલની સહી મોહંમદફારૂક મોહંમદજીકર મેમણ નાઓની સૂચના અને ફરમાઇશથી એમ. એ. કુરેશી, એડવોકેટ ઓફિસ: ૧૭, પહેલો માળ, અલીફ કોમ્ષેક્ષ, નસીમ મોટર્સ પાસે સરખેજ-જુહાપુરા રોડ, અમદાવાદ. મો.નં. ૯૫૮૬૬૬૬૦૪૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap