Public Notice for Surmya ||

Garodiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Garodiya
CITY auda
SURVEY# 246, 217 (Old Survey No. 62/3 and 62/4)
NOTICE CONTENT
Public Notice Located in Ahmedabad district, sub-district, and Sanand taluka, in the village of Mojhe Garodiya, after the re-survey of land boundaries, Survey/Block Numbers 246, 217 (Old Survey Numbers 62/3 and 62/4), the land hosts a company known as Subhagya Co. Op. Soc. Ltd., recognized as "Surmya ||". Amongst the plots in the area, Sub Plot Number CB-03, with a super area of 501 square squares (376 square net area), is announced to be under the independent ownership and possession of Gandhi Pranav Dineshchandra, free of all kinds of encumbrances. The said plot has been agreed to be sold to our acquirer, and our acquirer has requested from us a Title Clearance Certificate for the said land. On the land mentioned, if any individual or entity has any rights, claims, approximations, leases, mortgages, or encumbrances, they must notify us within seven days at the address below, along with written evidence. Failure to do so will mean that no rights, claims, or encumbrances exist on the said land, as understood by us, and a Title Clearance Certificate will be issued accordingly. Any disputes post-issuance will not be entertained, take note. Ahmedabad, Date: 24-05-2024 Mukesh G. Pandcha, Advocate 4023, Vishwanath North View, Opposite L.D. Engineering College, Near St. Xavier's College, Navrangpura, Ahmedabad Office: 98258 09777 Mobile: 98259 09777
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડિસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના ગામ મોજે ગરોડીયાની સીમના રી-સર્વે બાદના સર્વે/બ્લોક નંબર- ૨૪૬, ૨૧૭ (જુના સર્વે નંબર - ૬૨/૩ તથા ૬૨/૪) વિગેરેની જમીન ઉપર સુભાગ્ય કો. ઓ.હા.સો.લી. આવેલછે. જે “સુરમ્ય -॥॥” તરીકે ઓળખાયછે. તેમાં આવેલ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર -CB-૦૩ ની ૫૦૧ ચોરસવાર સુપર એરિયાની જમીન (૩૭૬ ચોરસવાર નેટ એરીયાની) જમીન ગાંધી પ્રણવ દીનેશચંદ્ર એ તેઓની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ હોવાનું જણાવીને સદર પ્લોટ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને આ અંગે અમારા અસીલએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઈપણ વયક્તિકે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, દાવો, લાગભાગ, લીઝ, ગીરો કે બોજો હોય તો તે અંગેના લેખિત પુરાવા સાથે અમોને દિન-૭ (સાત)માં નીચેના સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે હક્ક,દાવા કે અધિકાર નથી અને જો હોય તો તે તમામ જતા કરેલ છે તેમ સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી, જેની નોંધ લેવી. અમદાવાદ. તા.૨૪-૦૫-૨૦૨૪ મુકેશ જી.પંડચા, એડવોકેટ ૪૦૨૩, વિશ્વનાથ નોર્થ વ્યુ, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજની સામે, સેંટ ઝેવિયર્સ કોલેજની પાસે, નવરંગપુરા, અમદાવાદ Off. : 98258 09777 Mob. : 98259 09777
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap