DISTRICT Kheda
TALUKA Kapadwanj
VILLAGE Ghadiya
CITY auda
SURVEY# 128/1-04-21
NOTICE CONTENT
Public Notice Registration District: Kheda, Sub-district and at Taluka Kapadwanj, at the village of Ghadiya, Block/Survey number 128/1-04-21 sq. He. A. Ch. Me., of size Rs. 2-44 paisa. Account Number 731, of old farming land among the undistributed shares of 0-69-21 hectares. He. A. R. Ch. Me., old terms farming land is owned by ourselves, Asil Mafatbhai Hirabhai Patel residents of Ghadiya, Ta. Kapadwanj, J. Kheda. We declare possession and ownership free from all types of encumbrances and hereby request a title clearance certificate concerning the mentioned land. In the event someone has any type of ownership claims, approximate rights, shares, encumbrances, liens, charges, or similar rights, they must report to us with all relevant documentary proofs at the mentioned address within seven (7) days from the publication of this notice. Failing to do so will result in issuance of the title clearance certificate after the mentioned period, and no complaints will be considered thereafter. Please note. Ahmedabad. Date: 28/05/2024 Vishal J. Brahmbhatt, Advocate and Notary Office - 1,2, Mahadev Residency, Opposite Swaminarayan Park, Nava Naroda Ahmedabad. Mobile: 9825721256
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ખેડા સબ-ડીસ્ટ્રીકટ અતે તાલુકે કપડવંજના મોજે ગામ ઘડીયાની સીમના બ્લોક/સર્વે નંબર- ૧૨૮ની૧-૦૪-૨૧ હે.આરે.ચો.મી. ની આકાર રૂ.ર-૪૪ પૈસાવાળી ખાતા નંબર- ૭૩૧ ની જુની શરતની ખેતીની જમીન પૈકી વગર વહેંચાયેલ હિસ્સાની ૦-૬૯-૨૧ હે.આરે.ચો.મી. ની જુની શરતની ખેતીની જમીન અમારા અસીલ મફતભાઈ હીરાભાઈ પટેલ રહેવાસી- ઘડીયા, તા.કપડવંજ, જી.ખેડાનાઓએ પોતાની કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુકત આવેલી હોવાનું જણાવી મજકુર જમીન અંગેના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે. જેથી મજકુર જમીન અગર તેના કોઈપણ ભાગ ઉપર કોઈનો કોઈપણ જાતનો માલીકી દરદાવો અલાખો, લાગભાગ, હકક, હીસ્સો ,બોજો, લીયન ચાર્જ ગણોત હકક કે ખેડહકક ઈત્યાદી કાંઈપણ પોષાતા હોય તેઓ તમામે આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે અંગેના તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ સહીત અમોને તે અંગેના લેખીત પુરાવા સહીત નીચે જણાવેલ સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુરયા વિલંબ થશે તો મુદ્ત વિત્યાબાદ મજકુર જમીન અંગેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં જેની નોંધ લેશો. અમદાવાદ. તા. ૨૮/૦૫/૨૦૨૪ વિશાલ જે. બ્રહ્મભટ્ટ, એડવોકેટ એન્ડ નોટરી ઓફીસ - ૧,૨,મહાદેવ રેસીડેન્સી, સ્વામીનારાયણ પાર્ક સામે, નવા નરોડા અમદાવાદ. મો. ૯૮૨૫૭૨૧૨૫૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap