DISTRICT Mahesana
TALUKA Visnagar
VILLAGE Ghaghret
CITY ahmedabad
SURVEY# 748
NOTICE CONTENT
This notice is for the sale of land in the village of Ghagharet, in the Visnagar taluka of Mehsana district. The land is in the survey number 748, block/survey number 516 (old survey number 326/8) and covers an area of 0-43-99 hectares. The land is being sold by Vinayakumar Gandabhai Patel, who claims to be the sole owner and that the land is free from any encumbrances. Anyone who believes they have any rights to the land is requested to submit written documentation to the lawyer Abhay Singh B. Zala at the address below within 20 days of the publication of this notice. If no such claims are received within this time period, it will be assumed that no one else has any rights to the land and a title clearance certificate will be issued. Anyone who has any objections or disputes after the certificate is issued will not be considered. The public is requested to take note of this notice.
ગુજરાતી નોટિસ
જત ડિસ્ટ્રિક્ટ મહેસાણા, સબ ડિસ્ટ્રિક્ટ વિસનગર, તાલુકાના મોજે! ઘાઘરેટ ગામની સીમના ખાત્તા નં. ૭૪૮, બ્લોક/સર્વે નં. ૫૧૬, (જુ.સ.નં. ૩૨૬/૮)ની હે.આરે. ચો.મી. ૦-૪૩-૯૯, આકાર રૂ. ૩.૪૩ પૈસાવાળી જૂની શરત ખેતીની જમીન, તથા બ્લોક/સર્વે નં. ૫૧૮, (જુ.સ.નં. ૩૨૬/૬)ની હે.આરે. ચો.મી. ૦-૪૦-૦૧, આકાર રૂ, ૨.૯૩ પૈસાવાળી જૂની શરત ખેતીની જમીન, તથા બ્લોક/સર્વે ન. ૫૧૯, (જુ.સ.નં. ૩૨૫ પૈકી ર)નીહે.આરે. ચો.મી. ૦-૨૮-૪૮, આકાર રૂ. ૨.૩૧ પૈસાવાળી જૂની શરત ખેતીની જમીન, તથા બ્લોક/સર્વે નં. ૫૨૦, (જુ.સ.નં. ૩૨૪ પૈકી ૨)નીહે.આરે. ચો.મી. ૦-૩૮-૮૫, આકાર રૂ, ૩.૧૪ પૈસાવાળી જૂની શરત ખેતીની જમીન, તથા બ્લોક/સર્વે નં. પ૨૩, (જુ.સ.નં. ૩૨૬૯/૪ પૈકી ૨)ની હે.આરૈ.ચો.મી. ૦-૫૩-૮૩, આકાર રૂ. ૪.૨૦ પૈસાવાળી જૂની શરત ખેતીની જમીન, તથાબ્લોક સર્વે નં. પર, (જુ.સ.નં. ૩૨૬/૨)ની હૈ.આરે.ચૌ.મી. ૦-૫૫-૭૪, આકાર રૂ. ૩.૯૪ પૈસાવાળી જૂની શરત ખેતીની જમીન, તથા બ્લોક/સર્વે નં. ૫૨૭, (જુ.સ.નં. ૩૨૬/૫ પૈકી ર) નીહે.આરે.ચો.મી. ૦-૩૦-૭૫, આકાર રૂ.૨.૨૪ પૈસાવાળી જૂની શરત ખેતીની જમીન તથા બ્લોક/સર્વે નં. ૫૨૯, (જુ.સ.નં. ૩૨૬૯/૧ પૈકી ર) નીહે.આરે.ચો.મી.૦-૬ર-૨૭, આકાર રૂ. ૫.૦૫ પૈસાવાળી જૂની [રત ખેતીની જમીન વિનયકુમાર ગાંડાભાઈ પટેલની સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટાની હરકોઈ પ્રકારના દાવાદુવી તથા બોજાઓથી મુક્ત આવેલી હોવાનું જણાવીને અમારા અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ. જેથી અમારી પાસેથી ટાઇટલ ક્લીયર સર્ટિફિકેટની માંગણી કરેલ છે, તો સદરહુ જમીનમાં વ્યક્તિ કે સંસ્થા કે અન્ય કોઈના કોઈપણ પ્રકારના હક્ક, હિત, લાગભાગ, હિસ્સો, દાવો, બોજો, અલાખો, લીયનચાર્જ, ખેડ] 'ગણોત/કબ્જા. હક્ક, |ભરણ-પોષણનો હક્ક કે ઈત્તર કોઇપણ પ્રકારના હક્ક પોષાતા હોય! તો તે અંગેની લેખિત જાણ દસ્તાવેજી પૂરાવાની પ્રમાણિત નકલ સહિત અમોને નીચેના સરનામે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૨૦(વીસ)માં રજી.એ.ડીથી જાણ કરવી. જો તેમ રવામાં નર્હી આવે તો સદર જમીન પરત્વે સદર જમીનના માલિકો સિવાય અન્ય કોઈના કોઈપણ પ્રકારના હક્ક પોષાતા નથી. અને પોષાતા હોય તો રાજીખુશીથી જતાં યાને વેવ કરેલ છે. તેમ સમજવામાં આવશે અને સદરહુ જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. અભયસિંહ બી. ઝાલા (વકીલશ્રી) (MA, B.ed, LL.B.) મો.નં. ૮૦૦૦૮ ૧૦૦૪૧ ઓ. દુકાન નં. ૧૬, પ્રથમ માળ, બાલક્રીડાગણ શોપિંગ સેન્ટર,તા. માણસા, જી.ગાંધીનગર-૩૮૨૮૪૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap