NOTICE CONTENT
Public Notice
Ahmedabad sub-district, Taluka of Ahmedabad-3 (Memnagar), in the area of Bodakdev village in Ghatlodia, under TP Scheme No. 1/B, Final Plot Numbers 495 and 496 on non-agricultural land houses 'Milanpark Co.Op.Ho.So.Li., Section-4', recognized as the 'Goyal Complex', where Flat Number E/74 on the seventh floor, that comprises 108.69 square meters construction along with member rights of the society is the independent property with ownership, possession, usage, and free of encumbrances by Deryk Andrew Manuel. A title clearance certificate has been requested from us. If any person, bank or organization has any kind of share, right, interest, portion, claim, or burden, they should inform us within 7 days from the publication of this public notice, with documented evidence via registered post A.D. If no such claims are presented within this period, it will be understood that there are no such claims and they are waived off, and we will issue a title clearance certificate accordingly.
Note on 28/05/2024
Ojha & Associates
Kalpana D. Ojha
Advocate & Notary
85, Management Enclave, Vastrapur, Ahmedabad - 380015
Phone No. 079-48001571
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડિસ્ટ્રીકટ
અમદાવાદ- ૩(મેમનગર)ના તાલુકા
ઘાટલોડીયાના મોજે ગામ બોડકદેવની
સીમના ટી.પી. સ્કીમ નં. ૧/બી નાં
ફાઇનલ પ્લોટ નંબર-૪૯૫ અને ૪૯૬
ની બીનખેતીની જમીન પર આવેલ
““મિલનપાર્ક કો.ઓ.હા.સો.લી.
વિભાગ-૪''કે જે “ગોયલ
કોમ્ેક્ષ''તરીકે ઓળખાતી સ્કીમમાં
“‘ઈ!'બ્લોકના સાતમા માળનો ફલેટ
નંબર. ઇ/૭૪ જે ૧૦૮.૬૯ ચો.મીટર
બાંધકામ તથા સોસાયટીના સભાસદના
હક્કો સહિતની મીલકત ડેરીક એન્ડુ
મેન્યુઅલ (DERYK ANDREW
MANUEL)ની સ્વતંત્ર માલીકી, કબ્જા,
ભોગવટાની અને બોજારહિત હોવાનું
જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું
મીલકત ઉપર જો અન્ય કોઈપણ વ્યક્તિ,
બેક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોયતો તેઓએ આ જાહેર નોટીસ
પ્રસિદ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને
તે બદલના દસ્તાવેજી પુરાવા સહિત
લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી. થી કરવી. જો તેમ કરવામાં
તહીં આવે તો સદરહુ મીલકત ઉપર
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો નથી
અને હોયતો તે જતો યાને વેવ કરેલ છે,
તેમ સમજી અમો સદરહુ મીલકતનું
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું
તેની નોંધ લેવી.
તા. ૨૮/૦૫/૨૦૨૪
ઓઝા એન્ડ એસોસીએટ્સ
કલ્પના ડી. ઓઝા
એડવોકેટ એન્ડ નોટરી
૮૫, મેનેજમેન્ટ એન્કલેવ વસ્ત્રાપુર,
અમદાવાદ - ૩૮૦૦૧૫
ફોન નં. ૦૭૯-૪૮૦૦૧૫૭૧