Public Notice for 2

Ghatlodiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-2 (VADJ)
VILLAGE Ghatlodiya
CITY ahmedabad
FINAL PLOT# 116
SURVEY# 254/3/3, 253/1, 253/2, 254/1
NOTICE CONTENT
Public Notice: District: Ahmedabad Sub-District: Ahmedabad-2 (VADJ), Taluka: Ghatlodia, Village: Ghatlodia, Survey No. 254/3/3, 253/1, 253/2, 254/1, TP Scheme No. 2, Final Plot No. 116. Our client is the independent owner and possessor of the property located on non-agricultural land, namely Tenament No. D-33, in "Mahasagar Co-operative Housing Society Ltd.", also known as “Aarti Tenament”. Regarding this property, the original certificate and allotment certificate issued by the said society on 04.04.1994, and Share Certificate No. 372 with share serial numbers 1859 to 1860 allotted on 21-04-1994, and the Allotment Certificate issued by Amar Estate Developers on 15-09-1994 have been misplaced at home and cannot be found despite numerous efforts. Therefore, our client has requested the society to issue duplicate certificates. If anyone has any kind of right, share, interest, connection, encumbrance, charge, etc., on the said property, they should notify us at the address below with documentary written evidence within 7 (seven) days from the publication of this public notice. Failure or delay to do so will be construed as that no one has any kind of right, share, interest, connection, encumbrance, or charge on the said property, or if there is any, they have waived their right, and the society will issue all duplicate certificates. No dispute of any kind will be entertained thereafter. The general public should take note of this. Date: 19-08-2025 Bhavesh S. Patel, Advocate Dev Associates Office: Vidhata Society, Ghatlodia, Ahmedabad-380061 (Mo.): 97149 75522
ગુજરાતી નોટિસ
જત ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ-ર (વાડજ) નાં ઘાટલોડિયા તાલુકાનાં મોજે ઘાટલોડિયા ગામની સીમનાં સર્વે નં. ૨૫૪/૩/૩, ૨૫૩/૧,૨૫૩/૨, ૨૫૪/૧, ટી.પી. સ્કીમ નં. ર નાં ફાઇનલ પ્લોટ નં. ૧૧૬ ની બીનખેતીની જમીન ઉપર આવેલ “મહાસાગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.' જે “આરતી ટેનામેન્ટ” ના નામથી ઓળખાતી સોસાયટીમાં આવેલ ટેનામેન્ટ નં. ડી-૩૩ વાળી મિલકત અમારા અસીલની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલી! છે. આમિલકત માટે સદર સોસાયટી! દ્વારા તા. ૦૪.૦૪.૧૯૯૪ નાં રોજ આપવામાં આવેલ અસલ સર્ટીફિકેટ તથા એલોટમેન્ટ સર્ટીફિકેટ તથા તા. ૨૧-૦૪-૧૯૯૪ નાં રોજ ફાળવેલ શેર સર્ટીફિકેટ નં. ૩૭૨ ના શેર અનુક્રમનં. ૧૮૫૯થી ૧૮૬૦તથા| અમર એસ્ટેટ પેવલોપર્સના તરફથી તા. ૧૫-૦૯-૧૯૯૪ ના રોજ એલોટેડ સર્ટીફીકેટ ફાળવેલ હતા. જે સોસાયટી અને બિલ્ર્સ એ ઇસ્યુ કરેલ તમામ અસલ સર્ટીફિકેટો ઘરમાં કયાંક ખોવાઇ ગયેલ છે, જે ઘણાં પ્રયત્નો કરવા છતાં મળી આવતા નથી, જેથી અમારા અસીલે સોસાયટી પાસે તમામ ડુપ્લીકેટ સર્ટિફીકેટોની માગણી કરેલ છે તો સદરહુ મિલકત ઉપર જે કોઇનો કોઇપણ પ્રકારનો હકક, હિસ્સો કે હિત, સંબંધ, બોજો, ચાર્જ વિગેરે કાંઈપણ હોય તો તેમણે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને દસ્તાવેજી લેખિત પુરાવા સહિત નીચેના સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો સદરહું મિલકત ઉપર કોઇનો કોઈપણ પ્રકારનો હકક, હિસ્સો, હિત, સંબંધ, બોજો, ચાર્જ નથી અને હોય તો તેમણે પોતાનો હકક જતો (વેવ) કરેલ છે તેમ સમજીને સોસાયટી તમામ ડુપ્લીકેટ સર્ટિફીકેટો ઇસ્યુ કરી દેશે, ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. જેની જાહેર જનતાએ નોંધ લેવી. તારીખઃ ૧૯-૦૮-૨૦૨૫ ભાવેશ એસ. પટેલ, એડવોકેટ દેવએસોસીએટ્સ ઓફિસ : વિધાતા સોસાયટી, ઘાટલોડિયા,અમદાવાદ-૩૮૦૦૬૧, (મો.) ઃ-૯૭૧૪૯ ૭૫૫૨૨,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap