Public Notice for Green City

Ghatlodiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Bopal
VILLAGE Ghatlodiya
CITY ahmedabad
SURVEY# 402
NOTICE CONTENT
Public Notice This notice is regarding the land located in Ghatlodia Saha village, in survey/block number - 402, in the Ahmedabad district. This land is owned by Shree Vrajshayam Co., O.H.A. So. Ltd. and is known as Green City. From the plots in this land, the following sub-plots are involved: (1) Sub plot number - 641, approximately 493 square yards (2) Sub plot number - 642, approximately 907 square yards, out of which 532 square yards (3) Sub plot number - 644, approximately 600 square yards The owner and possessor of these non-agricultural lands, Ankit Maheshbhai Viravadiya, has declared that these lands are his own independent property and are free from any encumbrances except for the mortgage loan taken from ICICI Bank. We have received a request for a Title Clearance Certificate for the above-mentioned lands. If any person or institution has any right, claim, lien, lease, mortgage or any other encumbrance on this land, then they are required to inform us in writing within 7 days with proof. Failure to do so will be considered as no encumbrance or right on the land and we will issue the Title Clearance Certificate accordingly. Any future dispute will not be entertained after this. Take note. Ahmedabad, Date 02-04-2025 Mukesh G. Pandya, Advocate 4023, Vishwanath North View, L.D. Engineering College, Opposite, St. Xavier's College, Navrangpura, Ahmedabad. Offi. 98258 09777 Mob. : 98259 09777
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટઅમદાવાદસબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯(બોપલ) ના ઘાટલોડીયા સાહા ગામ મોજે ઘુમાનીસીમનાસર્વે/બ્લોક નંબર-૪૦૨ વિગેરેની જમીનમાં શ્રી વ્રજશ્યામ કો. ઓ.હા.સો. લી. આવેલ છે. જે ગ્રીન સીટીના નામથી ઓળખાય છે. તેમાં આવેલ પ્લોટો પૈકી (૧) સબ પ્લોટ નંબર - ૬૪૧ ની આશરે ૪૯૩ ચોરસવાર (૨) સબપ્લોટનંબર-૬૪૨ ની આશરે ૯૦૭ ચોરસવાર પૈકી ૫૩૨ ચોરસવાર તથા, (૩) સબ પ્લોટ નંબર - ૬૪૪ ની આશરે ૬૦૦ ચોરસવારની બીનખેતીની જમીનના માલિક અને કબજેદાર અંકિત મહેશભાઈ વિરવાડિયા એ સદર પ્લોટની જમીન તેઓની પોતાની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની અને આઈ. સી. આઈ. સી. આઈ બેંક માં મોર્ગેજ કરી લોન મેળવેલ છે તે સિવાય તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ હોવાનું જણાવીને સદરપ્લોટની જમીન અંગે અમારીપાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઈપણ વક્તિકે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, દાવો, લાગભાગ, લીઝ, ગીરો કે બોજો હોય તો તે અંગેના લેખિત પુરાવા સાથે અમોને દિન-૭ (સાત)માં નીચેના સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે હક્ક,દાવા કે અધિકાર નથી અતે જો હોય તો તે તમામ જતા કરેલ છે તેમ સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી, જેની નોંધ લેવી. અમદાવાદ. તા. ૦૨-૦૪-૨૦૨૫ મુકેશ જી.પંડ્યા, એડવોકેટ ૪૦૨૩, વિશ્વનાથ નોર્થ વ્યુ, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજની સામે, સેંટ ઝેવિયર્સ કોલેજની પાસે, નવરંગપુરા, અમદાવાદ. Offi. 98258 09777 Mob. : 98259 09777
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap