NOTICE CONTENT
Public Notice
Registration district sub-district Ahmedabad - 9 (Bopal) taluka, Ghatlodiya, in the domain of Thaltej, including land from Survey/Block No. 540/1 and 532 as part of TP Scheme No. 37, designated as Final Plot Nos. 145 and 151. This un-cultivated land hosts the 'Samruddhi Bungalows-1' scheme, known as Bungalow No. 12-B with an area of 282 square yards i.e. 235.78 square meters, on which exists a construction of 325 square yards i.e. 271.74 square meters. The property, having Share Certificate No. 29, is under the independent ownership of Jayeshbhai Ranabhai Dudhat, free of encumbrances, and has clear and marketable title as declared. They have planned to sell the property, asserting that the title is clear and marketable, and have requested a certificate confirming this opinion. If any individual or institution has any right, interest, share, claim, or encumbrance on this property, they must inform via registered A.D. with credible proof within 7 days. Unsubstantiated complaints will not be considered. Failure to report within this timeframe would be taken as a waiver of any claims, assuming clearance of the title, and a certificate expressing this view will be issued. No grievances will proceed thereafter.
Dinesh B. Patel, Advocate
Office: C-404, Revati Plaza, Near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049
Mobile No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ
અમદાવાદ - ૯ (બોપલ) ના તાલુકા
ઘાટલોડીયા ના મોજે થલતેજ ની
સીમના સર્વે/બ્લોક નં. ૫૪૦/૧ તથા
૫૩૨ પૈકી ની જમીનનો સમાવેશ
ટી.પી. સ્કીમ નં. ૩૭ માં થતા
ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટનં.
૧૪૫ તથા ૧૫૧ ની બીનખેતીની
જમીન ઉપર સમૃદ્ધિ કો. ઓ. હા. સો.
લી. દ્વારા મુકવામાં આવેલ “‘સમૃદ્ધિ
બંગ્લોઝ-૧''નામથી ઓળખાતી
યોજનાના બંગ્લો નં. ૧૨-બી ની ૨૮૨
ચો.વાર યાને કે ૨૩૫.૭૮ ચો.મી.
જમીન ઉપર ૩૨૫ ચો.વાર. યાને કે
૨૭૧.૭૪ ચો.મી.ના બાંધકામવાળી
મિલકત, જેનો શેર સર્ટિફિકેટ નં. ૨૯
છે તે મિલકત જયેશભાઈ રાણાભાઈ
દુધાત ની સ્વતંત્ર માલિકી, કબજા-
ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ
જણાવી તેઓએ અમારા અસીલતને
વેચાણ આપવાનું નક્કી કરીને અમારી
પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર
અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય
અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે
તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો
દિન- ૭ (સાત) માં પ્રમાણીત પુરાવા
સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ
કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને
લેવાશે નહી) અને જો તેમ કરવામાં
કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને
જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય
અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ
કોઈની કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦