Registration District Vadodara, Sub-District Padra, in the village of Ghayaj, Plot No. 928, Block/Survey No. 204 (Old Block/Survey No. 182), with a total area of 0-54-86 hectares, shaped as a rectangular plot of 5.73 paisa. The non-agricultural, eligible, consolidated ownership land belonging to Bariya Bhikhabhai Ravjibhai and Bariya Lilaben, daughter of Ravjibhai and wife of Mafatbhai Bariya, consists of 0-28-54 hectares of land located in the northern direction. They have stated that they own and possess the said land. They have also stated that the property title is clear and marketable. They wish to sell the land to our client and have requested a title clearance. Therefore, it is hereby declared that if any person or entity has any right, interest, or connection in the said property, then they are required to inform us in writing within days of the publication of this notice. If no information is provided within the stipulated time, it will be considered that no person has any right, interest, or connection, or that their rights have been voluntarily relinquished. A title clearance certificate will be issued. The general public is hereby notified of this.
ગુજરાતી નોટિસ
રજી.ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ-ડીસ્ટ્રીક્ટ પાદરાના મોજે ગામ ઘાયજની સીમના ખાતા
નં. ૯૨૮ થી આવેલ બ્લોક/સર્વેનં. ૨૦૪ (જુનો બ્લોક/સર્વે નં. ૧૮૨), જેનું કુલ
ક્ષેત્રફળ ૦-૫૪-૮૬ હે.આરે.ચો.મી., આકાર રા. ૫.૭૩ પૈસા વાળી બીનખેતી
પ્રિપાત્ર સંચુકત માલિકીની જમીન પૈકી બારીયા ભીખાભાઇ રાવજીભાઇ તથા બારીયા
લીલાબેન તે રાવજીભાઇની દિકરી અને મફતભાઇ બારીયાની પત્ની ના હિસ્સે
આવેલી ૦-૨૮-૫૪ હે.આરે.ચો.મી. ઉત્તર દિશા તરફની જમીન તેઓની માલિકીની
કબજા ભોગવટાનું હોવાનું જણાવી તથા મિલકતનું ટાઇટલ ચોખ્ખુ અને માર્કેટેબલ
હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગતા હોઇ અમારી પાસે ટાઇટલ
કલીયરન્સની માંગણી કરેલ છે. વાસ્તે આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે,
કોઇપણ વ્યક્તિને કે સંસ્થાને સદર મિલકત પરત્વે કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક-હિત, સંબંધ હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- માં તેની લેખીત
જાણ પુરાવા સહીત અમોને કરવી. મુદતમાં તે અંગેની જાણ કરવામાં નહીં આવે તો
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો હક્ક, હીત, સંબંધ નથી તેમ ગણી અથવા
તેઓનો હક્ક સ્વૈચ્છિક રીતે છોડી દીધેલ છે તેમ સમજી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા.૦૩/૦૪/૨૦૨૫, વડોદરા.
ઓ 0 ર થા 2 માળે, એ ઈ ટે
યોગ સર્કલ, જીઈબી સ્કૂલ સામે,
te Saas Aen મ,આઇ. પઠ્લ
ફોન.નં.૦૨૬૫-૩૫૮૯૪૪૦ મો.૯૮૨૫૦૪૯૪૦૫ (એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap