NOTICE CONTENT
Public Notice No. 315-1, Block No. 354/1, area 1930 sq. m. of non-agricultural land, our client wants to purchase from the owner Thakur Bhai Shantilal Thakkar. Our client has informed us that the said non-agricultural land is clean and free of encumbrances and has requested a title clearance certificate from us. Therefore, if any person, institution, bank, etc. has any claim, share, right, interest, lien, charge, loan, banakhat, objection, claim in the said non-agricultural land, then inform us in writing with proof within the time limit of this publication at the address below. If you fail to do so, it will be assumed that there is no right of any kind on the said land and if there is, it has been voluntarily given in favor of our client. We will issue a title clearance certificate of the said land to our client after the expiry of the time limit, and no objection of any kind will be entertained thereafter. Please note this notice. Note: Objections without submitting evidence will not be considered. Date 4-4-2025, O: C-4, Sahakari Complex, Above BO!, Padra. At the behest and by order of the client, Res. 30, Maruti Nagar Society, Pataliya Hanuman Road, Padra, Dist. Vadodara. Mob. 98980647699. (Advocate and Notary)
ગુજરાતી નોટિસ
મો મોજે ગામ ઘાયજ, તા. પાદરા, જી.વડોદરાની સીમના જુનો સર્વે/બ્લોક
જાહેર નોટીસ નં.૩૧૫-૧,બ્લોકનં.૩૫૪/૧,ક્ષેત્રફળ ૧૯૩૦ ચો.મી.વાળી બીન ખેતીની
જમીનના માલીક ઠાકોરભાઇ શાંતિલાલ ઠક્કરની પાસેથી અમારા અસીલ વેચાણ લેવા માગે છે અને
સદર બીનખેતીની જમીન ચોખ્ખી અને બીન બોજાવાળી હોવાનું જણાવી અમારા અસીલે અમારી
પાસેથી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે જેથી ઉપરોક્ત બીનખેતીની જમીનમાં જે
કોઇ વ્યક્તિ, સંસ્થા, બેંક, વિગેરેનો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક- હીત- સબંધ,
અલાખો, ચાર્જ, લીયન, બાનાખત, વાંધો, દાવો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-બ માં
અમોને નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવાસહ જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો સદર
જમીન પર કોઇનો કોઇપણ પ્રકારનો હક્ક નથી અને છે તો સ્વેચ્છાએ અમારા અસીલની તરફેણમાં
જતો કરેલો છે તેવું માની અમો અમારા અસીલને મુદત વિતે સદર જમીનનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપી દઇશું, પછી કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેવી સર્વે જાહેરજનતાએ
નોંધ લેવી. નોંધઃ પુરાવા રજુ કયા સિવાયના વાંઘા ધ્યાને લેવામાં આવશે નહીં. તા.૪-૪-૨૦૨૫
ઓ.: સી- ૪, સહકારકોમ્પલેક્ષ, BO! ની ઉપર, પાદરા અસીલની સુચના અને કરમાઇશથી,
રહે. ૩૦, મારૂતીનગર સોસાયટી, પાતળીયા હનુમાનરોડ [PPP PR PE
પાદરા, જી. વડોદરા.મો. ૯૮૯૮૦૬૪૭૬૯૯. (એડવોકેટ એન્ડ નોટરી)