NOTICE CONTENT
Public Notice
Registration district sub-district of Ahmedabad, Ahmedabad-P5-Narol, located in the moje village of Ghodasar in Maninagar taluka. The land, which comes under lease rights, is owned by Karnavati (Vatva) Association and is located in the survey number 137. The said land consists of various industrial sheds among which industrial shed no. A/39 covers an area of approximately 224 sq.yards that is 187.29 sq.m. in land and approximately 181.80 sq.m. of industrial shed construction. This property is situated within the Ahmedabad Municipal Corporation ward - GIDC Vatva and Vinzol with tenament no. 0440-35-1236-0001-A, and includes association membership and shareholding rights. The owner and possessor of the property are Jayeshkumar Shantilal Panchal. This property is stated to be completely free from any kind of burden, mortgage, charge, lien, and debt. Furthermore, it is decided to sell the said property with all rights. The title rights are clear, marketable, and free from encumbrances. A request for a Title Clearance Certificate has been made to us. The public and related persons are informed that no one has any rights or possession concerning the said property, nor any kind of burden, mortgage, charge, lien, debts, whether public or private. Those with any objections or claims against the sale or possession of the said property, must inform us in writing within seven days with all documentary evidence. If this is not complied with, a certificate confirming the property's clear title, other free and marketable conditions, will be issued, and the selling process will be initiated, after which no complaints regarding the said property will be entertained. Notice this. Ahmedabad Date: 23/05/2024 HetalKumar Himmatlal Mehta, Advocate 62, Vardhman Flat, Opposite Jain Merchant Society, Paldi, Ahmedabad - 7 Phone No-(Mob) 9825353587
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-પ૫-નારોલના
તાલુકે મણિનગરના મોજે ગામ
ઘોડાસરની સીમના સર્વે નં. ૧૩૭મા
આવેલ વટવા જી.આઈ.ડી.સી.ના
ફેઝ-૩ના પ્લોટ નં ૧૬૦૧ અતે
૧૬૦૨ની આશરે ૧૦૧૯૮ ચો.મી.
ભાડાપટ્ટાના હક્કો વાળી જમીન
કર્ણાવતી (વટવા) એસોસીએશનની
માલિકીની આવેલી છે તે જમીન પર
આવેલ જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ શેડોની
મિલકતો પૈકી ઇન્ડસ્ટ્રીયલ શેડ નં. એ/
૩૯ જે ક્ષેત્રફળમાં આશરે ૨૨૪
ચો.વાર યાને ૧૮૭.૨૯ ચો.મી.
જમીન તથા તે ઉપર આશરે ૧૮૧.૮૦
ચો.મી.ના ઇન્ડસ્ટ્રીયલ શેડ ના
બાંધકામવાળી મિલકત જે અમદાવાદ
મ્યુનીસીપલ કોર્પોરેશનના વોર્ડ -
જીઆઈડીસી વટવા અને વિંઝોલના
મ્યુ, ટેનામેન્ટ નં. ૦૪૪૦-૩૫-
૧૨૩૬-૦૦૦૧-એ છે તે તથા
એસોસીએશનના સભ્યપદ તથા શેર
હોલ્ડીંગ સહીતની તથા
એસોસીએશનની ભાડાપટ્ટા હક્કોવાળી
જમીન તથા કોમન સુવિધામા વરાડે
પડતા વગર વહેંચાયેલા હક્કો સહીતની
મિલકતના માલીક અને કબજેદાર
જયેશકુમાર શાંતિલાલ પંચાલનાઓ છે
તથા તે રીતેની તે મિલકત ખાનગી કે
જાહેર કે અન્ય તમામ કોઈપણ પ્રકારના
બોજા, ગીરો, ચાર્જ, લીયન તેમજ
લેણાંથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું
જણાવી સદર મિલકત વેચાણ આપવાનું
નક્કી કરેલ હોઈ મજકૂર મિલકત અંગે
તેમના રાઇટ ટાઈટલ્સ ક્લીયર ચોખ્ખા
અને માર્કેટેબલ અને બોજા રહીત હોવા
અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માગણી અમારી પાસે કરેલ છે.
આથી જાહેર જનતા તેમજ લાગતા
વળગતા સર્વે શખ્સોને જણાવવામાં
આવે છે કે સદરહું મિલકતમાં કોઇનો
કોઈપણ પ્રકારનો માલિકી તેમજ કબજા
અંગેનો કોઈ હક્ક, હિસ્સો, લાગભાગ
હોય કે બોજો, ગીરો, ચાર્જ, લિયન,
અલાખો કે સરકારી કે પ્રાઈવેટ લેણુ
વગેરે ધરાવતા હોય કે સદર મિલકતના
વેચાણ સામે કોઈ વાંધો હોય કે સદર
મિલકતની માલીકીના અસલ દસ્તાવેજો
કોઈના કબજા અખત્યારમાં ગીરો બોજો
કરવાને ઇરાદે યા અન્ચ પ્રકારે હોય તો
તે અંગેની લેખીત જાણ આજથી દીન-
૭ (સાત)માં તે અંગેના તમામ
દસ્તાવેજી પુરાવા સાથે નીચેના સરનામે
અમોને કરવી. જો તેમ કરવામાં કસુર
કરશો તો સદરહુ મિલકત અંગેના
ટાઈટલ ક્લીયર, બીજા રહીત અને
માર્કેટેબલ હોવા બાબતનું સર્ટીફીકેટ
આપવામાં આવશે અને વેચાણની
કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને
ત્યારબાદ સદર મિલકત બાબત કોઈપણ
પ્રકારની કોઈ તકરાર ચાલશે નહીં તેની
નોંધ લેશો.
અમદાવાદ
તારીખ : ૨૩/૦૫/૨૦૨૪
હેતલકુમાર હિમતલાલ મહેતા,
એડવોકેટ
૬૨, વર્ધમાન ફ્લેટ, જૈન મરચન્ટ
સોસાયટી સામે, પાલડી,
અમદાવાદ - ૭
ફોન નં-(મો) ૯૮૨૫૩૫૩૫૮૭