NOTICE CONTENT
Public Notice
This is to inform the public that
Registration District Ahmedabad, Sub-District Sanand, Taluka Sanand, Village Godhavi,
Survey No. 928/1/2, Plot No. 46, 47, measuring 1081 square meters, Non-agricultural land, belonging to Kriaben Rajnikant Modi, is owned and possessed by her in its entirety.
All kinds of encumbrances are free. She has requested a certificate of title clearance, marketable and free from encumbrances.
If any person has any claim, right, interest, share or encumbrance on the above property, they are requested to provide written evidence to us within 7 (seven) days of the publication of this notice.
If they fail to do so, it will be assumed that there is no claim, right, interest, share or encumbrance on the above property, and if any, it is waived.
We will then issue a title clearance certificate.
No further dispute will be entertained.
Date: 03/04/2025
D. V. Desai & Company, Advocates
On Behalf of Hitesh D. Desai (Advocate)
Rajesh D. Desai (Advocate)
Pankaj Hitesh Desai (Advocate)
Priyanka Rajesh Desai (Advocate)
26/A, Narayannagar Society,
Chandranagar Six Roads, Paldi,
Ahmedabad 380 007
Tel: 29621793 / 26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકા સાણંદનાં ગામ
મોજે ગોધાવીની સીમનાં ખાતા
નં.૭૨૬ નાં સર્વે નં. ૯૨૮/૧/૨ પૈક
| પૈકી ૪૬, ૪૭ ની ૧૦૮૧ સ. ચો.
મી. ની બીનખેતીની જમીન ક્રીનાબેન
રજનીકાંત મોદીની કુલ સ્વતંત્ર માલિકી
તથા કબજા ભોગવટાની તથા અન્ય
તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું
જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર,
માર્કેટેબલ તથા બોજા રહીત હોવા
બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ
છે તો ઉપરોક્ત જમીન ઉપર અત્ય
કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કે બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન - ૭ (સાત) માં
અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા
સહિત લેખીતમાં જાણ નીચેનાં
સરનામે રજી. એ. ડી. પોસ્ટ થી
કરવી. જો તેમ કરવામાં નહિ આવે
તો ઉપરોક્ત જમીન ઉપર અત્ય
કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો
નથી અતે હોય તો તે જતો કરેલ છે
તેમજ સમજી અમો ટાઇટલ્સ
ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તા.૦૩/૦૪/૨૦૨૫
ડી. વી. દેસાઇ એન્ડ કંપની, એડવોકેટસ
વતી હિતેષ ડી. દેસાઇ (એડવોકેટ)
રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ)
પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ)
પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ)
૨૬/એ, નારાયણનગર સોસાયટી,
ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી,
અમદાવાદ ૩૮૦ ૦૦૭
ટે.નં. ૨૯૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦