DISTRICT Kheda
TALUKA Mehmedabad
VILLAGE Gokalpura
CITY auda
SURVEY# 149 (Old Block Number 114/2)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, under the sub-district and Taluka Mehmedavad of Registration District Kheda, within the limits of village Moje Gokalpura, according to the survey, Block Number-149 (Old Block Number 114/2) covering an area of 46114 square meters of old conditional agricultural land (1) Hiralal Mavjibhai Patel (2) Gangaben wife of Hirabhai Mavjibhai Patel (3) Ritesh Hirabhai Patel (4) Pankaj Haribhai Patel and (5) Tushar Hirabhai Patel have declared that they hold joint ownership without any encumbrance and have asked us for a Title Clearance Certificate accordingly. If anyone has any kind of claim, right, interest, share, or burden on said land, they must inform us in writing with evidence within 7 (seven) days from the publication of this notice at the address below. If not acted upon, then it will be considered that there are no such claims, rights, interests, shares, claims, or burdens on the said land, and it will be waived, and we will issue a Title Clearance Certificate and no disputes will be entertained thereafter. File Number: 8990 Date: 26/05/2024 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, Opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબ- ડિસ્ટ્રીકટ અને તાલુકા મહેમદાવાદના ગામ મોજે ગોકળપુરાની સીમના રી- સર્વે અનુસાર બ્લોક નંબર-૧૪૯ (જુના બ્લોક નંબર-૧૧૪/પૈકી ૨) ની કુલ ૪૬૧૧૪ ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન (૧) હીરાલાલ માવજીભાઇ પટેલ (૨) ગંગાબેન તે હીરાભાઇ માવજીભાઇ પટેલના સધવા પત્તિ (૩) રીતેશ હીરાભાઇ પટેલ (૪) પંકજ હરીભાઇ પટેલ તથા (૫) તુષાર હીરાભાઇ પટેલે તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૮૯૯૦ તારીખ-૨૬/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap